________________
( ૧૦૭ )
જેમ હાથી કપટથી અનાવેલા ભયંકર ખાડામાં મામુગ્ધ થઈ અસાવધ બની પડે છે, તેમ કેટલાય જીવા ઉત્તમ તપાવનને પ્રાપ્ત થઈને પણ ધમ વિમુખ મની સ્રીના ભયંકર કટીછિદ્ર વિષે પડી મરે છે. પ્રથમ તા એ ચેાનિ મનુષ્યની જન્મ ભૂમિ હાવાથી માતા સમાન છે. પણ માત્ર મૂઢ કવિએ તેને પ્રીતિ કરવા ચેાગ્ય વણુવી છે. એવા પતિ મૂર્ખ કવિઓના માહાત્પાદક વચનવિલાસથી ખરેખર આ જગત ઠગાઈ રહ્યું છે.
જેમ કોઇ એક હાથી જંગલમાં સ્વાધીનતા પૂર્વક વિચરતા હતા, તેને પકડવા માટે હાથિણીનું રૂપ બનાવી તેની નીચે કપટ પૂર્ણાંક તેને ન સમજાય તેવા ખાડા બનાવ્યેા-વિષયાંધ થયેલા હાથી હાથિણીની લાલચે તે ખાડામાં પડી ઝૂરી ઝૂરી નિળ થયે, અને પૂર્ણ પરાધીન અન્યા. તેમ મુનિ તપાવનમાં એકાંત સ્વાધીનપણે વિચરતા હતા, તેમને ભ્રષ્ટ કરવાના—તપથી પતિત કરવાના કારણરૂપ એ સ્ત્રીનુ ચેાનિછિદ્ર છે. ત્યાં વિષય સેવનના લેલે મુનિ જો ભાન ભૂલી તે ચેાનિછિદ્રરૂપ ખાડામાં પડે તેા ઘણા કાળના ઉપાસિત તપ સંયમ ગુમાવવા ઉપરાંત અનેક પ્રકારનાં કષ્ટો સહન કરે.
ગ્રંથકાર કહે છે કે-મૂળમાં કામવિકાર તે પ્રથમથી હતા જ, તેમાં વળી ઉપરથી મૂર્ખ કવિએએ અનેક કુયુક્તિઓ વડે સ્ત્રીના અંગાપાંગની રમ્યતા બતાવી કામ વિકારા વધારા થાય તેવાં કાન્ચે છઠ્ઠા રચ્યા. જે વચનાથી ઠંગાએલા એવા જીવા પછી તેથી ખચી શકતા નથી. જુઆ તા ખરા ! એ કુકવિઓની ધીટતા. કે–જે ચેાનીસ્થાન પેાતાનું જન્મ સ્થાન છે તેને જ રમવા ચેાગ્ય વર્ણન્યું! એ કુકવિઓનાં મહેકાવનારાં વચનાથી અનુરજિત થઇ–ઉત્તેજિત થઇ હે જીવ ! તું તેથી ઠગાઈને એ સ્ત્રીની ચેાની વિષે જરાએ રાગી થઇશ નહિ. પણ તારી સાવધાનતા પૂણું જાળવજે. કારણુ ચેાની જેમ દેહુધારી પ્રાણીઓનું જન્મ સ્થાન છે, તેમ જગતના પ્રાયે અધાય દુ:ખાનુ ઉત્તિસ્થાન પણ છે. જગતના ત્રિવિધ દુઃખથી છૂટવું હેાય તે તે પ્રત્યેના મેાહુ-અનુરાગ છેડ !
આગળ વિષને અમૃતના આકારમાં ખપાવી દેનારને જગત ઢંગ કહે છે, પરંતુ એ સ્ત્રી મહાન પુરુષાને પણ ધા પાટા બધાવી દઈ પરમ દુઃખનું કારણ થાય છે, તેથી જગતના સર્વ વિષમ વિષેા કરતાં એ જ મારું ભયંકર વિષ છે. એમ ગ્રંથકાર વણુન કરે છેઃ—
कंठस्थः कालकूटोsपि शम्भोः किमपि नाकरोत् ।
सोपि ददाते स्त्रीभिः स्त्रीयो हि विषमं विषम् ॥ १३५ ॥
܀