________________
(૧૦૬). સ્થાનકે પહોંચતાં અવશ્ય ખેદખિન્ન જ થવાય. એટલે પ્રયત્ન કરતાં તે
ની સ્થાનકે તો કેઈક જ પહોંચી શકે. આવા પ્રત્યક્ષ ખેદને જીવ સુખ માને છે એ જીવની મૂઢતા નહિ તે બીજું શું? ગ્રંથકાર કહે છે કેજેમ એક અતિ દુઃખીયે મનુષ્ય દુઃખથી કંટાળી માથુ ફેડતાં સુખ માને તેમ કામની ભયંકર વ્યાધિથી નિરંતરને પીડિત છવ ખેદખિન્ન થવા છતાં પણ સુખ કલ્પે છે. કામરૂપી અંધાપે જ એ છે.
व!गृहं विषयिणां मदनायुधस्य नाडीव्रणं विषमनिर्वृत पर्वतस्य । प्रच्छनपादुकमनङ्गमहाहिरंध्र
माहुर्बुधा जघनरंध्रमदः सुदत्याः ।। १३३॥ ઉત્તમ દંત પંકિતવાળી સ્ત્રીનું જઘન રંધ્ર જે ની છીદ્ર તેને જ્ઞાની પુરુષે વિષયી પુરુષનું વિષ્ટાગ્રહ (પાયખાનું) અથવા કામરૂપી શઅને ભયંકર ઘા, અથવા બે ભયંકર પર્વતેથી ઢંકાયેલે ઊંડે ખાડે, અથવા કામરૂપ ભયંકર નાગનું બિલ સમજે છે.
| વિષ્ટા ફેંકવાના સ્થાનની માફક નીછિદ્ર કામપુરુષને વીર્યરૂપ વિષ્ટા ફેંકવાનું એક સ્થાન છે, અથવા કામદેવના ભયંકર શસ્ત્રનો એક
ઘા' છે, અથવા વિસ્તીર્ણ પહાડોથી ઢંકાયેલી ઊંડી અને ભયંકર એક ખાઈ છે, કે જે મેક્ષ નગરે જતા પથિકને આડે આવે છે. તે ખાઈ અવ્યક્તપણે સૂચવે છે કે હે પંથિજને અમને ઓળંગવાનું સાહસ ખેડીને કેઈ આગળ જશે નહિ, નહિત તમારી જીવન સ્થિતિ તમે ગુમાવશો. એ ખાઈ એવી તો દુર્ગમ્ય છે કે જે વમન યોગ્ય પણ નથી અને તેથી તે તે પર્વતેથી ઢંકાયેલી રહી છે માટે જ મોક્ષાથી જી એ ખાઈને દૂરથી જ ત્યજે છે. વળી એ કામરૂપ ભયંકર નાગને રહેવાનું બિલ છે, તેમાં જે મેહમૂઢ આત્મા રતિ માને છે તેને એ કામરૂપી સપે પિતાના વિષમ દંશથી તુરત મૂછિત કરે છે–અચેત કરે છે. એમ અનેક ઉપમાઓથી એ નિછિદ્ર અનિષ્ટ છે. તેથી તે પ્રત્યેને રાગ હે જીવ! તું નિવાર–નિવાર ! : अध्यास्यापि तपोवनं बत परे नारीकटीकोटरे व्याकृष्टा विषयैः पतंति करिणः कूटावपाते यथा। पोचे प्रीतिकरी जनस्य जननी प्राग्जन्मभूमि च यो व्यक्तं तस्य दुरात्मनो दुरुदितैर्मन्ये जगवंचितम् ॥ १३४॥