________________
(૧૨૯) સુનિશ્ચિત છે કે નિધિઓથી પણ તેનું અથાહ અને અગાધપણું ઘણું ઊંડુ છે. એક આશા પૂરી થઈ ન થઈ, અને તજજનિત તેષ (તૃપ્તિ) પણું વેડ્યું ન લેવું એટલામાં તો બીજી સેંકડે આશાઓ ઉત્પન્ન થઈ જાય છે. આ બધી આશાઓની તૃપ્તિ થવી સર્વથા અસંભવ છે.
હે પ્રાણી! સંતેષ વૃત્તિથી કેઈ કાળે યાચનારૂપ હલકાપણું જીવને થતું નથી, અને એ જ ખરેખરૂં સ્વાભિમાન છે. જે વડે એ અનાદિ આશારૂપ ગંભીર ખાણું સહજ માત્રમાં ભરાઈ જાય છે, અર્થાત્ આત્મગરવ જાગ્રત થતાં આશાની અધિકતાન-ઉદ્વેકને સહજ માત્રમાં અભાવ થાય છે. નવનિધિઓ પણ એ સ્વમાનરૂપ ધનને મેટું ધન જાણુને તું હવે તેના રક્ષણ અર્થે પરમ સંતોષવૃત્તિને ધારણ કર! ધનાદિ વિનાશિ અને તુચ્છ વસ્તુને અર્થે યાચના કરી આત્મગૌરવરૂપ પરમ ધનને લૂંટાવા દેવું એ તને ચગ્ય નથી. સંસાર પરિણમી જી તૃષ્ણાવશ બની સ્વમાનને પણ કેરાણે કરી દીનવત્ યાચક બની જાય છે, અને એ આશા તે નવનિધિ મળવા છતાં શમાવી કેવળ અસંભવ છે, ઊલટું વધે છે. તે પછી એ સ્વ૫ અને પરિણામે વ્યાકુળતાજન્ય, વિનાશિક, ઈષ્ટ ધનાદિની પાછળ ઘેલા બની તેને અર્થે દીનપણું સેવવું એ શું તને ઉચિત છે? આમ ચિતવી જેમ બને તેમ એ આશારૂપ ગ્રાહને નિગ્રહ કર. ગ્રંથકાર એ આશારૂપ ખાણને પૂર્ણ કરવાને ઉપાય બતાવે છે.
ગાારવનિરપેક્ષપાતના उत्सर्योत्सर्प्य तत्रस्थानहो सद्भिः समीकृता॥ १५७॥
જેણે ત્રણે ભુવન નીચાં કરી રાખ્યાં છે એવી એ આશારૂપ ખાણ અત્યંત અગાધ છે. સંસાર પરિણુમિ છએ અગાધ દ્રવ્ય આજસુધી નાખ નાખ કરવા છતાં પણ હજુ સુધી કેઈથી પણ નહિ પૂરાએલી એવી એ આશારૂપ ખાણને સત્પરુષો તેમાં રહેલા ધનાદિને કાઢી કાઢીને પૂર્ણ કરી, એ એક પરમ આશ્ચર્ય છે.
જગતમાં પ્રત્યક્ષ જણાય છે કે ખાણમાંથી જેમ જેમ મારી પત્થર, આદિ ખાદી કાઢવામાં આવે તેમ તેમ તે ખાણ ઊડીને ઊંડી જતી જાય છે. અને તેમાં મારી પત્થર આદિ પૂરવામાં આવે તેમ તેમ તે બીજી સાથની જમીનની સપાટીને મળતી થઈ જાય છે અર્થાત્ પૂરાય છે. પણ આશ્ચર્ય છે કે આશારૂપ ખાણ એથી કેઈ વિલક્ષણ સ્વભાવવાળી જણાય છે. જેમ જેમ ધન વૈભવાદિ સામગ્રી વધુ નાખવામાં આવે તેમ તેમ તે વધુ ઊડી જતી જાય છે. અને જેમ જેમ સદાશય અને સમ્યકજ્ઞાન