________________
(૧૭)
આમ છતાં આત્માના અણુહારી સ્વભાવને ચિંતવી ઉક્ત નિર્દોષ આહાર ગ્રહણું કરતાં પણ જેને લજા ઉપજે છે, તો પછી જેનું તીવ્ર રાગ વિના ગ્રહણ થતું નથી તથા પિતાની વર્તમાન સંયમી અવસ્થાને જે જરાય જરુરી કે પિષક નથી એવાં એ ધન વસ્ત્રાદિ અન્ય પદાર્થોને તે કેમ ગ્રહણ કરે? ન જ કરે. વળી –
दातारो गृहचारिणः किल धनं देयं तदत्राशनं । ग्रहन्तः स्वशरीरतोपि विरताः सर्वोपकारेच्छया । लजर्षव मनस्विनां ननु पुनः कृत्वा कथं तत्फलं रागद्वेषवशीभवन्ति तदिदं चक्रेश्वरत्वं कलेः ॥१५९ ॥ ..
સ્વાતંત્ર્ય વૃત્તિને સહચારી આત્માધીન મુનિજન શરીરથી પણું પૂણું વીરક્ત ચિત્તે વર્તે છે. પ્રાણીમાત્રનાં કલ્યાણની ભાવનાથી એમનું અંતઃકરણું ઓતપ્રેત બની રહ્યું છે, એવી આત્મપરિસ્થિતિમાં માત્ર સ્વાર કલ્યાણકારક ભાવનાપૂર્ણ હદયે ગૃહસ્થના ભજનને તેઓ સ્વીકાર કરે છે, તે પણ માત્ર ભેજન, અન્ય કંઈ પણ નહિ. ભેજનું પ્રતિલાલવાવાળા મહાનુભાવ ગૃહસ્થ છે. જેમણે પોતાના કુટુંબ નિર્વાહ અર્થે હર હમેશના નિયમાનુસાર (અન્ય કેઈના ઉદ્દેશને અર્થે નહિ) તૈયાર કર્યું છે, પરંતુ પ્રવજિજત પુરુષને અર્થે નહિ. વળી તે ભેજન જિનાગમમાં દર્શાવ્યા પ્રમાણે નિર્દોષ છે. આમ છતાં પણ તેવા નિર્દોષ–અનદૈશિક–સહજ અને લેનાર દેનારના અંતઃકરણમાં જરા સંકેચ પણ નહિ ઉત્પન્ન થવાવાળા ભજનને ગ્રહણ કરતાં ઉત્તમ મુનિજનેને એક લજાને વિષય જણાય છે. અણહારી-સ્વપર પ્રકાશક-શુદ્ધ ચૈતન્યને આ પગલાનું ગ્રહણું જરાય શેભતું નથી, છતાં કયાં સુધી આમ કરવું પડશે? ઉક્ત ભાવના એમના અંતઃકરણમાં તે ભોજન લેતાં પણ સંકેચ ઉત્પન્ન કરે છે. વાસ્તવિક મુનિના અંતઃકરણમાં કેટલી બધી નિરપેક્ષ દશા વર્તે છે, કે જે દશા સ્વપર કલ્યાણાસ્પદ છે–આત્માના શુદ્ધ સ્વાતંત્ર્ય માનસને પિષક છેઅંતે સર્વ આત્મપ્રતિબધાને દૂર થવામાં એક અનન્ય સહાયક છે.'
કલિકાળના સર્વવ્યાપી અપરિહાર્ય મહાગ્યે પિતાની વ્યાપક અસર આ મુનિજને ઉપર પણ એવી પસારી છે કે જે ભેજન ગ્રહણ કરતાં પૂર્વ મહાપુરુષને એક લજજાને વિષય સમજાતું હતું, તે આજ સાધુપદ ધારણ કર્યું કે ગૃહસ્થનાં મંદિર પિતાને ભજન કરવાનાં લક્ષ કેદ્ર બને છે. વૃત્તિને પ્રવાહ પણ પ્રાચે ત્યાં જ રોકાયેલું રહે છે. ગૃહસ્થની સાથે અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર લટપટ રાખે છે. આચાર્ય કહે છે કેવિષયોથી મમત્વ અને રાગ છૂટ નથી તેનું આ પરિણામ છે. આ