________________
(૧૪૭)
નાસ્તિરૂપ છે. જેમ “આ તે જ પુરુષ છે પણ આ કલાણે નથી” એમ એક જ પુરુષમાં વિવીક્ષિત-અવિવીક્ષિત ઉભય સાપેક્ષપણે તે સ્થાઅસ્તિ -નાસ્તિરૂપ ધર્મ પ્રવર્તે છે. એ દ્રવ્ય અપેક્ષાએ અસ્તિ નાસ્તિપણું કહ્યું તે પુરુષ આ ક્ષેત્રમાં છે, પણ તે ક્ષેત્રમાં નથી, એ ક્ષેત્ર અપેક્ષા અસ્તિનાસ્તિપણું કહ્યું. “આ પુરુષ આ કાળમાં છે પણ તે કાળમાં નથી” એ કાળ અપેક્ષા અસ્તિનાસ્તિપણું કહ્યું. “આ પુરુષ આવા ગુણ લક્ષણ વાળે છે પણ તેવા ગુણ લક્ષણ વાળે નથી” એ ભાવ અપેક્ષા અસ્તિનાસ્તિપણું કહ્યું. એમ એક જ વસ્તુ એક સમયમાં સ્યાદ્ અસ્તિનાસ્તિરૂપ છે.
અંશનો સમુદાય તે અંશી. અંશીની અપેક્ષા વસ્તુ મ્યાત એકરૂપ છે. અને અંશેની અપેક્ષા સ્યાત અનેકરૂપ છે. જેમ એક જ પુરુષને સર્વાગ સાપેક્ષપણે એક કહેવામાં આવે છે, તેમ તેના હસ્ત, પાદ આદિ અંગેની અપેક્ષાથી અનેક પણ કહેવામાં આવે છે. “અનંત ધર્માત્મક શુદ્ધ ચૈતન્યઘન આત્મા, એમ કહેતાં અનંત ધર્મોરૂપ અંશેના સમુદાયરૂપ અંશી એકપણે અનુભૂતિરૂપ થાય છે, જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, સુખ, સત્તા આદિ ભિન્ન ભિન્ન ધર્મો, ભિન્ન ભિન્ન પ્રકારે અનેકરૂપ તે એક જ આત્મામાં સુપ્રતીતિ ગેચર થાય છે. તેથી વસ્તુ યુગપત્
સ્યા એક–અનેક રૂપ છે. એમ અનેક ભંગ તરંગ રૂપ વસ્તુ સ્વરૂપ ભિન્ન ભિન્ન અપેક્ષાએ ભિન્ન ભિન્ન સ્વરૂપ પ્રતિભાસે છે. પરંતુ વસ્તુ તે જે છે તે જ છે. (૨g કહે છે કે નહિ, જોઇ લો ગુછ હૈ હૈ ત નહિ જે થીય, જે કુછ હૈ .) સમ્યકજ્ઞાની આત્મા શ્રી નિગ્રંથ પ્રવચન દ્વારા તથા કેઈ નિરાગી બહુશ્રુતિ મહાપુરુષના તથારૂપ સમાગમ ગે યથાર્થ વિચાર કરી વાસ્તવિક વસ્તુ સ્વરૂપ અવધારણ કરે છે. વળી –
न स्थास्नु न क्षणविनाशि न बोधमात्रं नाभावमप्रतिहतप्रतिभासरोधात् । तत्त्वं प्रतिक्षणभवत्तदतत्स्वरुप
माद्यंतहीनमखिलं च तथा यथैकम् ॥ १७३ ॥ વસ્તુસ્વરૂપ કેવળ નિત્ય પણ નથી તેમ કેવળ ક્ષણિક પણ નથી. કેવળ વિજ્ઞાન માત્ર પણ નથી તેમ શૂન્ય પણ નથી. તે કેવું છે? પ્રતિક્ષણે તત્વ-અતત્ સ્વરૂપને ઉભય સાપેક્ષપણે ધારણ કરવા વાળું સત્ રૂપ છે. કઈ પણુ તત્વરૂપ પદાર્થના ઉત્તિ વા નાશને કોઈ નિશ્ચિત સમય જ નથી. પરંતુ જગતમાં જે કંઈ તત્વરૂપ પદાર્થ જણાય છે તે અનાદિ અનંતપણે સોદિત પ્રવર્તિ રહ્યા છે. તેથી તે આદિ અંતથી રહિત છે. જેવું એક પદાર્થ સ્વરૂપ છે તેવું સર્વ પદાર્થ સ્વરૂપ