________________
કરે તે જીવ દેષને દેષરૂપે જાણે પણ કયાંથી? અને દેષને દેષરૂપે જાણ્યા વિના જીવ દેષમુકત પણ કયાંથી થાય?
માન, પૂજા, ખ્યાતિ અને લેભાદિના ઈચ્છક ગુરુઓ પિતાનું ઉક્ત પ્રયજન સાધવા શિષ્ય જેમ પિતાથી પ્રસન્ન થાય તેમ જ પ્રવર્તે. શિષ્યને પ્રસન્ન કરવા અર્થે તેના છતા દેષમાં પણ ધીટતાપૂર્વક ગુણ ઠરાવી તેની મિથ્યા પ્રશંસા કરે છે અને એમ જે તે ન કરે તે જગતમાં અજ્ઞાની અને મૂર્ખ એવા એ કુગુરુઓનું માન પણુ કયાંથી વધે? ગભર ગાડરનાં ટેળાં તેના ભણું વળે પણ કયાંથી? તેથી આ વાત સુસિદ્ધ છે કે-અધર્મકુગુરુઓ શિષ્યની બડાઈ કરે. મિથ્યા પદવીઓથી તેને શણગારે; જ્યારે સત્યરુ દેષ પ્રગટ કરે તેમાં સંસાર રસિક શિષ્યને દેષ સાંભળવા અનિષ્ટ ભાસે અને ગુણ સાંભળવા ઈષ્ટ ભાસે, ત્યાં તે અવિવેકી શિષ્યને રુચે પણ કેમ? પરંતુ સવિવેકવાન શિષ્ય તે એમ વિચારે છે–પરમ દુઃખના કારણુરૂપ એવા મારા દેશે પ્રગટ કરી મને દેષ મુક્ત કરવા પરમ ગુરુ મને ભલી શિક્ષા આપે છે, જે મને રામ રેમ અતિ પ્રિય છે. એ સમ્યકશિક્ષા જે મને આવા અનુપમ અવસરે પ્રાપ્ત ન થઈ હોત તો મારી શું સ્થિતિ થાત? હું કેવા મિથ્યા ભાવમાં વહ્યો જાત? તત્વ નિર્ણય થઈ અપૂર્વ શાંતિ કયાંથી પ્રાપ્ત થાત? હેય ઉપાદેયને સવિવેક મને કયાંથી જાગ્રત થાત? આવા આવા વિચારથી તે સુશિષ્યને સદ્દગુરુપ્રાપ્ત કઠેર અને દેષને પ્રગટ કરનારી શિક્ષા પણ ઈષ્ટરૂપ ભાસે છે. સ્વપ્રયજન સાધક કુગુરુએ દેષમાં ગુણ ઠરાવી દે છે તેઓ ખરેખર પિતાને ખરે વેષ છુપાવી અનુકલ વેષે રહી જગતને ઠગનારા ઠગ છે. એમની બડાઈ સાંભળવી એ પણ મને અહિતનું જ કારણ છે. તેઓની છતા દોષને આચ્છાદક અને અછતા ગુણની પ્રકાશક પ્રશંસા કે શિક્ષા કલ્યાણરુચી જીવને અતિશય અનિષ્ટ ભાસે છે. સારાંશ એ છે કે–દેષ પ્રગટ કરવાથી વિવેકી અને આર્તધ્યાન થઈ અનિષ્ટ ભાસશે એ ભ્રમ મિથ્યા છે. કલ્યાણ અભિરુચી જીવને તેથી આર્તધ્યાન થાય જ નહિ. પરંતુ સ્વપરિણતિ અનુપ્રેક્ષણરૂપ ધમ ધ્યાન જ જાગ્રત થાય.
હવે ગ્રંથકાર દેષને દેષરૂપ જાણ ત્યાગ કરવા તથા ગુણને ગુણરૂપ જાણી ગ્રહણ કરવા સુબુદ્ધિમાન અને પ્રેરણું કરે છે –
त्यक्तहेत्वन्तरापेक्षौ गुणदोषनिबंधनौ। પચારિત્યાગ પણ વિવાં જ છે૨૪મા ,