________________
(224)
ધર્માત્મા મુમુક્ષુ જીવ તા વિચાર કરે છે કે ગુણ દોષનું યથા ભાન તે શ્રી સદ્ગુરુના ઉપદેશથી જ થાય છે, એ વાત સત્ય છે, પણ જે ગુરુ માત્ર સપ્રદાય વધારવાના અને સાચવવાના લેાલથી માત્ર પરંપરા ચાલુ રાખવા અર્થે શિષ્યના છતા દોષને કહે નહિ, તે તે શિષ્ય દ્વેષના વાસ્તવિક એળખાણુ સિવાય શી રીતે દોષ મુક્ત થાય? પેલે ગુરુ વિચારે છે કે પાછળથી દોષ જણાવી દોષ મુક્ત કરીશું, પણુ આયુક ને ચેાગે તે શિષ્ય દોષને સેવતા સેવતા વચ્ચે જ મરણુ પામી કુગતિમાં જાય તેા પછી તે ગુરુ તેને કયાંથી દેષ મુક્ત કરવાના હતા ?
પ્રશ્ન—કડવી શિક્ષાથી પાપી હોય તેનું અંતર તેા દુભાય ને ?
ઉત્તર——જે તીવ્ર કષાયી અને પાપી જણાય તેને તેા કઠાર શિક્ષા નહિ આપતાં મધ્યસ્થ રહેવું એજ ઉચિત છે. કવિવર શ્રી અનારસીદાસ પશુ તેવામેના માટે કહે છે કે—“ના વિજે કે ચાપ રહીશ” એવા તીવ્ર કષાયી અને પાપ અનુરક્ત જીવા કે જેમને સત્પુરુષના ઉપદેશ પરિણામ પામે તેમ નથી, તેવાઓને જોઇને તેમની તે યા ખાવી એ જ ચેાગ્ય છે. નહિ તે વાંદરાને શીખામણુ દેવા જતાં સુગરીને માળે। ભાગવા જેવું થાય. ત્યાં તે મધ્યસ્થ ભાવના ચિંતવવા ચાગ્ય છે.
શ્રી ગુરુ માત્ર શિષ્યના ભલા માટે જ કઠોર વચન યુક્ત ધર્માંપદેશ આપે છે, પર ંતુ તેમને કંઈ પણ ઈર્ષારૂપ કે સ્વારૂપ પ્રયેાજન નથી. એમ સમજી એ કંડાર પણ નિળ ધર્મોપદેશ સાંભળીને તે પ્રત્યે પરમ આદર કરવા ચેાગ્ય છે.
હવે ગ્રંથકાર કહે છે કે—કલ્યાણાસ્પદ કઠોર વચનાથી ધર્માંપદેશ દેનારા, અને તેને અંગીકાર કરવાવાળા જીવે આ કાળમાં બહુ ઘેાડા છે. लोकद्रयहितं वक्तं श्रोतुं च सुलभाः पुरा ।
दुर्लभाः कर्तुमद्यत्वे वक्तुं श्रोतुं च दुर्लभाः ॥ १४३ ॥
પહેલાંના વખતમાં તે આલેક પરલેાકમાં હિતકારી સમ્યક્ષમ કહેવાવાળા અને સાંભળવાવાળા અરે પ્રેમથી સાંભળવાવાળા જીવા ઘણા હતા. માત્ર આદરવાવાળા જીવા દુલ ભ હતા. જ્યારે આ નિ:કૃષ્ટ કાળમાં તા કહેવાવાળા પણુ અતિ દુલ ભ છે, ત્યાં આદરવાવાળા તેા કયાંથી સ’ભવે?
આલેક અને પરલેાક ઉભયમાં આત્માનું પરમ હિત કરનાર એવા ધમ્મપદેશ કરવાવાળા–તેમ તેને ભક્તિ પૂર્વક સાંભળવાવાળા જીવા ચતુર્થાદિ કાળમાં ઘણા હતા, પણ અંગીકાર કરવાવાળા જીવાની તે તે કાળે પણ દુર્લભતા હતી. કારણુ સંસારમાં ધર્માત્મા જીવા બહુ થાડા
*