________________
(૧૧૮) . જેને અન્ય કેઈ પણ પ્રયજનની અપેક્ષા–જરૂરીઆત મટી ગઈ છે, માત્ર ગુણ દેષને વિષે જ ગ્રહણ ત્યાગ વતે છે, તે જ પુરુષ જ્ઞાનીએમાં પ્રધાન શ્રેષ્ઠ છે. * ગ્રહણ ત્યાગરૂપ પ્રવૃત્તિ જગતવાસી સર્વ જીવે અનાદિ કાળથી કરી જ રહ્યા છે. એ પ્રવૃત્તિ તે છવામાં છે જ. પરંતુ જે વડે સમ્યકૂદશનાદિકગુણે પ્રાપ્ત થાય તે તે સાધનને ગ્રહણ કરવાં, અને મિથ્યાત્વાદિક દેષ જેથી નિપજે તે તે કારણેને ત્યાગ કરવાં, એવા ગુણ દેષના સાપેક્ષપણુ સહિત જે પુરુષને ગ્રહણ ત્યાગ વર્તે છે, અને જેમાં કઈ પ્રકારે વિષય કષાયાદિનું પ્રયોજન નથી તે જ જીવ ઉત્કૃષ્ટ જ્ઞાની છે, કારણકે તે પોતાનું આ અલભ્ય અવસરે સ્વહિત સાધી રહ્યો છે, અને સ્વહિતને હરકેઈ તથારૂપ પ્રયત્ન સાધ્ય કરવું એ જ બુદ્ધિમાનોનું કાર્ય છે. હિત અને અહિતને વિચાર્યા વિના અથવા અન્યથા વિચારીને આખું જગત ગ્રહણ ત્યાગ કરી રહ્યું છે પણ એ વિવેક નથી. તેથી શું વાસ્તવિક ઈષ્ટ સાધ્ય થાય?
ગ્રંથકાર અન્યથા પ્રકારે થતા ગ્રહણ ત્યાગમાં દુષણ બતાવે છે –
हितं हित्वाऽहिते स्थित्वा, दुर्थीदुःखायसे भृशं । વિશે તો ? પિ ચં સુવાધિષ્ય સુધી ૪૬ |
હે જીવ! તું હિતને છેડી અહિતમાં પ્રવર્તે છે તેથી જ તે ખરેખર મૂખ છે, તેથી તે તું તને પિતાને દુઃખી કરે છે. હવે તે કંઈક સવિવેકી થઈ એ અનાદિ ક્રમથી ઉલટ પ્રવર્તા-અર્થાત અહિતને છોડી હિતને આદર, જેથી તે વાસ્તવિક વૃદ્ધિને પ્રાપ્ત થઈ તને પિતાને સુખી કરીશ..
સમ્યકદર્શનાદિ હિતકારી ગુણેને અને તેના કારણેને તે તે ત્યાગ કર્યો, અને મિથ્યાદર્શનાદિ અહિતનાં કારણેને તે ગ્રહણ કર્યા; પણ એવા ગ્રહણત્યાગથી તે તું અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે. તારા અંતઃકરણમાં તું સ્થિર ચિતે વિચાર તે ખરે કે હું કે બની રહ્યો છું, અને શું ફળ અનુભવુ છું! અગર હવેથી પણ એ અનાદિ કમથી ઉલટે પ્રવર્તે –અર્થાત્ સસુખના કારણુરૂપ સમ્યક્દર્શનાદિક ગુણેને ગ્રહણ કરે, અને અનાદિ સંસાર દુઃખના હેતુભૂત મિથ્યાત્વાદિક દુને છેડે તે અવશ્ય સુખી થાય. કારણું ચાલુ ચાલથી ઉલટા કરવાથી કાર્ય પણ એ અનાદિ પદ્ધતિથી ઉલટું જ થશે. જેમ કેઈ પુરુષ અગ્નિનું સેવન કરે છે તેથી આતાપ, અને જળનું સેવન કરે તે