________________
( ૧૦૩ )
પકડાઇ તે અગાધ જળમાં મૂડી પ્રાણહીન થઈ ગયાજીવિતવ્ય ખે બેઠા–જેએ ફરી બહાર નીકળી શકયા નહિં.
જેમ સરાવર નિમળતા, તરંગા, જળ અને કમળેાથી રમ્ય ભાસે છે, પણ તેના મધ્ય ભાગમાં મગરમચ્છા≠િ જળચર જીવા રહે છે, ત્યાં કોઇ મૂર્ખ પુરુષ તૃષાતુર થવાથી જળપાન કરવા માટે સરોવરના કિનારે જઇ ઉભા રહ્યો. બિચારાને પાણી પીવું તે દૂર રહ્યું પણ ઉલટું તે સરાવરની અંદરના મગર મચ્છાદિ હિંસક પ્રાણિયા તેને એકાએક પકડી ખેચી ગળી ગયાં, જેથી ફરી તે મૂખ મનુષ્ય બહાર નહિ નીકળી શકતાં અંદરના અંદર મરણને શરણ થયા. તેમ એ સ્ત્રીએ હાસ્ય અને યુક્તિવાળાં મધુર પણ વક્ર વચન, અને મુખની શેાભા વડે માહ્યથી રમ્ય ભાસે છે, પણ કામરૂપ અગાધ જળથી તે પૂર્ણ છે. ત્યાં કોઈ અજ્ઞાની મદેાન્મત્ત માહ મૂઢ જીવ વિષયની તૃષ્ણાથી આતુર થઇ તે સ્ત્રીની પાસે જઇ નિરખવા લાગ્યા. ખિચારા પોતાની ચાહ મટાડવા ગયેા હતેા ત્યાં તેા કામના ઉદ્રેકથી અને વિષય સામગ્રીથી વિહ્વલ ખની ત્યાં ને ત્યાં ભ્રષ્ટ થઇ અચેત થઈ પડયા. પરિણામે સ્થાવરાદ્ધિ પર્યાયને પ્રાપ્ત થયા. તે ફરી પાછે સચેત થયા નહિ. એમ એ સ્ત્રીરૂપ અગાધ અને અમર્યાદિત ઊંડા અને ઘેરા જળમાં કેટલાય જીવાને વિષયરૂપ મગરમચ્છ પકડી પકડીને ગળી ગયા જેને ફરી પત્તો પણ લાગવા મુશ્કેલ થઈ પડયા. ફ્રાઈ ઊંડા અને લપસી જવાય એવા જળાશય આગળ એકલદ્દોકલ અનાયાસે જઇ ચડેલા બુદ્ધિમાન મનુષ્ય પૂરી સાવધાનતાથી ત્યાં ઉભા રહે છે, પણ તેને નિમેષ માત્ર વિશ્વાસ કરતા નથી–જેમ એ જળાશય આગળ એકલદોકલ મનુષ્યની સલામતીના સંશય અને ભય છે, તેમ શ્રીરૂપ અગાધ જળાશય પાસે પણ કાઈ એકલદોકલ મનુષ્યની ચૈતન્યજાગૃતિ માટે પૂરે પૂરો ભય છે, જેખમ છે. માટે એ સ્ત્રીઓના વિશ્વાસ કરવા ચેગ્ય નથી.
पापिष्टैर्जगती विधीतमभितः प्रज्वाल्य रागानलं क्रुध्धैरिंद्रियलुब्धकैर्भयपदैः संत्रासिताः सर्वतः । हन्तैते शरणैषिणोजनमृगाः स्त्रीछाना निर्मितम् घातस्थानमुपाश्रयन्ति मदनव्याधाधिपस्याकुलाः ॥ १३० ॥
હાય ! ઘણા દુઃખની વાત છે કે–સંસારરૂપ કતલખાનામાં પાણી અને ક્રોધી એવા ઇંદ્રિય વિષયરૂપ ચ’ડાળાએ ચારે બાજુ રાગરૂપ લગ્ન કર અગ્નિ સળગાવી મૂકયા જેથી ચારે તરફથી ભય પામેલાં અને અત્યંત