________________
(૧૦૧)
માર્ગોમાં ઠામ ઠામ ભમે છે, પણ તું સાવધાન રહી એવી રીતે પ્રવ કે તેની દૃષ્ટિએ પણ તું ન પડે, અને તારી દૃષ્ટિ તેના ઉપર ન પડે. મામા માં સ્રીવશ મની જવું એ એક ભયંકર ઉપદ્રવ છે. તેથી સાંગોપાંગ નિર્વિઘ્નપણે કોઈક જ માહાભાગ્ય બચે છે; જે મચે છે તેને ધન્ય છે.
क्रुध्दा: प्राणहरा भवन्ति भुजगा दष्ट्चैव काले क्वचि तेषामौषभयश्च सन्ति बहवः सद्योविषव्युच्छिदः । हन्युः स्त्रीभुजगाः पुरेह च मुहुः क्रुध्दाः प्रसन्नास्तथा योगीन्द्रानपि ताभिरौषधविषा दृष्टाश्च दृष्ट्वापि च ।। १२७ ।।
સપતા ફ્રેંધાવેશમાં આવે ત્યારે કાઇક પ્રસંગેજ સે અને પ્રાણુ હરણુ કરે, પણ તેના વિષને નિવારવા એવી ઘણી ઔષધીએ જગતમાં છે, કે જેથી વિષ દૂર થાય. પરંતુ સ્ત્રીરૂપ સ` તે ક્રોધી દશામાં કે પ્રસન્ન દશામાં, આલેાકમાં કે પરલેાકમાં, તેને દેખવાથી કે તેણીના દેખવાથી, મહાન ચેાગીશ્વરાને પણ ક્ષણ માત્રમાં હણે છે. એ સ્રરૂપ વિષસૌંના ડસના પ્રતિકાર કરવા જગતમાં કેાઇ ધન્વંતરિ સખળ ઔષધી આજ સુધી શેાધી શકયેા નથી.
લેાકેા સપને અતિ અનિષ્ટ જાણી તેનાથી ડરે છે, પણ સ્ત્રીઓને અતિ ઈષ્ટ જાણી તેના વિશ્વાસ કરે છે. સ્ત્રી પ્રત્યેના રાગ છેાડાવવા અર્થે સપથી પણ સ્ત્રીએની અધિક ભયંકરતા ખતાવી. કારણ સપ તા ક્રોધી થાય ત્યારે જ દશ મારે છે, પણ સ્રી ક્રોધી થાય ત્યારે હરકેાઈ ઉપાય કરીને પણુ અને પ્રસન્ન થાય ત્યારે આકુલતા વધારીને પ્રત્યેક ક્ષણે જીવને હણે છે. સર્પ દશ દઇ પ્રાણ હરણ કરે છે, ત્યારે આ સ્ત્રીએ દેખતાં માત્રમાં વા તેના દેખવા માત્રમાં, અરે સ્મૃતિપટ ઉપર આવીને પણ જીવના ઘાટ કરે છે. સર્પવિષના પ્રતિકારની જગતમાં અનેક આષષીચેા છે, પરંતુ સ્ત્રીએથી ઉત્પન્ન થયેલા વિષમ કામવરના વિષને દૂર કરવા માટે કાઇ ઐષધી જ નથી. એ પ્રમાણે એ રૂપ ભયંકર સર્પો વિશેષે કરીને મેાક્ષમાગે વિચરતા મુમુક્ષુના માર્ગોમાં ઠામ ઠામ જ્યાં ત્યાં ભમે છે. તેઓ મેાક્ષ માગે જતા પ'થીને માથી પતિત કરે છે, મુમુક્ષુએ તેના ક્ષણ માત્ર પણ વિશ્વાસ કરવા ઇષ્ટ નથી.
तमुत्तमनायिकामभिजनावर्ज्या जगत्प्रेयसीं
मुक्तिश्रीललनां गुणप्रणयिनीं गन्तुं तवेच्छा यदि ।