________________
(૯)
ખલામાં શું મેળવે છે? તેના ો ખ્યાલ કરવામાં આવે તો એ અન‘ત અતીદ્રિય પરમાનંદરૂપ સ્વાધીન શાશ્વતસુખની પ્રાપ્તીને અર્થે જે સહન કરીએ તે થાડુ' જ છે અર્થાત્ કંઈ જ નથી એમ સ્પષ્ટ અનુભવમાં આવશે.
હવે ધનાદિની તુચ્છતાપૂર્વક ગ્રંથકાર તપના અપૂર્વ મહિમાનુ વર્ણન કરે છે:
--
द्रविणपवनमाध्मातानां सुखं किमिहेक्षते
किमपि किमयं कामव्याधः खलीकुरुते खलः । चरणमपि किं स्पृष्टुं शक्ताः पराभवपांशवो
वदत
હે જીવ! માત્ર ધનેષણારૂપી નિર'તર ચાલી રહેલી ધમણુના પવનથી વધી ગયેલા તૃષ્ણાગ્નિ વડે તમાયમાન થઇ રહેલા જીવાને અહીં પણ આપણે વિવેકથી જોતાં શું સુખ દેખીએ છીએ ? દુષ્ટ કામરૂપ આહેડી આત્માને પ્રતિપળે શિકાર કરી રહ્યો છે, અસહ્ય કષ્ટ આપી રહ્યો છે, એ કષ્ટરૂપ ધુળ નિર્મળ નિષ્કંલક ચારિત્રને સ્પર્શ કરવાને શું સમર્થ થાય ? નહિં જ. તે પછી વાંચ્છિત અને સિદ્ધ કરવામાં તપ સિવાય ખીજો કચેા ઉપાય શ્રેષ્ઠ માનવા ચેાગ્ય છે ?
तपसोऽप्यन्यन्मान्यं समीहितसाधनम् ॥ ११३ ॥
જગતમાં જે જીવા ધનવાન છે, કામવાસનાથી નિરંતર પીડિત છે, અને તપ કરવામાં કષ્ટ માની રહ્યા છે, તે જીવાને સંસારમાં કદી પણ સુખ હાઇ શકે નહિ. સુખ તે માત્ર ઈચ્છા નિરોધરૂપ સમ્યક્ તપમાં જ સમાયેલું છે. તપના યેાગે સંસારી વિનાશિ વિષયાદિ પદાર્થાંની ચાહના દૂર થવાથી આત્મપરિણામમાં નિરાકુળતા ઉન્ન થઈ યથાસંભવ પરિતાષપણું વર્તે છે. અને આ લેાકમાં જ સાક્ષાત્ સુખનો અનુભવ થાય છે, પર પદાર્થા પ્રત્યેની ભાવના-ચાહના મટવાથી આત્મા અપ્રતિબંધ થઈ જગતના સટ્રૂથી રહિત થઇ નિર્વાણપદ્મરૂપ પરમ નિઃસ્પ્રેચરને પ્રાપ્ત થાય છે. એથી સુનિશ્ચિત છે કે—આ લોક અને પરલેાકમાં સુખની પ્રાપ્તિનું વાસ્તવિક કારણ એક સમ્યક તપ સિવાય ખીજું કાઈ નથી.
એ જ અને ગ્રંથકાર પુષ્ટ કરે છેઃ— इहैव सहान् रिपून्विजयते प्रकोपादिकान् गुणाः परिणमंति यानसुभिरप्ययं बांच्छति ।