________________
(૫)
મેાક્ષમાને પ્રાપ્ત થયેલે જીવ અવશ્ય નિર્મલ, નિષ્કલંક, નિર ંજન, અને સ્વાભાવિક કેવળ સમ અવસ્થિત શુદ્ધ ચૈતન્યરૂપ શાશ્વત નિજપદ્મને વિષે સ્થિત થઈ મુક્ત દશાને પ્રાપ્ત થાય એ નિઃસદેહુ છે.
99
અહિં‘ ગ્રંથકાર વિવેકપૂર્વક પરિગ્રહે ત્યાગ કરવા મેધ કરે છે. તેનો હેતુ–પરિગ્રહના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા સિવાય એ જ પરિગ્રહની વધુ કામનાની ઇચ્છા અને રસે કરી અથવા “ આથી મારૂં કલ્યાણુ થશે ” એવી માત્ર એધબુદ્ધિએ ગ્રહાઈ જીવે પૂર્વ ઘણીવાર માત્ર માહા પરિગ્રહ ત્યાગ કર્યા છે. તેમ લેાક સમુદાયમાં પણ પરિગ્રહ ત્યાગી કહેવાયેા છે. એમ પરિગ્રહના પૂર્વ ઘણીવાર ત્યાગ કર્યાં છતાં સંસાર કાયમ રહ્યો છે. પણ “મુર્છા વિઘ્ન” એ ટુંકું પણ મહૂદ્ ભાવસૂચક સૂત્ર જીવની દૃષ્ટિમાં સમજાઇ-પરિગ્રહનું વાસ્તવિક દુઃખ જણાઈ, પરિગ્રહ, પરિગ્રહ હેતુ, પરિગ્રહી, અને પરિગ્રહનું ફળ એના વાસ્તબ્ધ વિવેક થઈ જીવ જો એક જ વાર માહ્યાભ્યતર પરિગ્રહને છેડે તે અવશ્ય તદ્ભવે અથવા ભાવી એવા ઘેાડા સમયમાં ક્રમે કરી અપરિગ્રહરૂપ નિજ નિરાકુળ દશાને પ્રાપ્ત થાય.
વિવેકપૂર્વક ત્યાગ કરનારા પુરુષામાં પણ સર્વોત્તમ ત્યાગી પુરુષની પ્રશંસાપ કાવ્ય કહે છેઃ—
अभुक्तवापि परित्यागात्स्वोच्छिष्टं विश्वमासितम् । येन चित्रं नमस्तस्मै कुमारब्रह्मचारिणे ।। १०९ ।।
ભાગને ભાગવ્યા વિનાજ અને સ્વાભાવિક વિષય પ્રત્યેના ત્યાગ પરિણામથી સમસ્ત વિષયાને જેમણે પોતાની અનંત વારની એંઠ સમાન ગણ્યા છે, એવા શ્રી કુમાર બ્રહ્મચારીને મારા નમસ્કાર હે !
પૂર્વે ત્રણ પ્રકારના ત્યાગી કહ્યા છે, તેમાં જેને ભાગ સામગ્રીનું નિમિત્ત પ્રાપ્ત થયું છે, પર ંતુ અંતરંગમાં ભગાદિ પ્રત્યેના ઉત્કટ વૈરાગ્ય પરિણામને લીધે તેને ભાગવ્યા વિના જ વિકલ્પ રહિત દશાએ જે છેડે છે, અર્થાત્ ખાળ અવસ્થામાં જે માહ્યાભ્યતર દીક્ષા શિક્ષાની સાપેક્ષતા સહિત ધારણ કરે છે તે જ સર્વોત્કૃષ્ટ ત્યાગી છે. ભાગાદિને ગ્રહણ કરી પછી જે છેડે છે, અથવા ભાગાદિ સામગ્રી પ્રયત્ન કરવા છતાં નહિ મળવાથી તેથી ખેદ પામી તે ભાગાદિ પ્રત્યે ઉપેક્ષિત થઈ તેને છેડે છે–તેમાં કાંઈ આશ્ચય નથી. પરંતુ ભાગનું પૂર્ણ નિમિત્ત પ્રાપ્ત થવા છતાં તેને ભાગવ્યા સિવાય કે ભાગવવાની વૃત્તિ સિવાય જે તેને છેડે છે તેમને ધન્ય છે, અને એ જ મોટું આશ્ચય છે! જેમ કાઈ