________________
(૮૦) { प्रागेवाकुशलां विमृश्य सुभगोऽप्यन्यो न पर्यग्रहीરેતે તે વિદિતત્તરોત્તર સર્વોત્તમ સ્થાનિનઃ ૨૨ .
"
કેઈ ત્યાગી વિષયાદિને તૃણ સમાન સર્વથા અકાર્યકારી જાણીને પુત્રાદિ વા યાચકાદિને અર્પણ કરે છે, (લક્ષ્મી આદિ) તથા કઈ ત્યાગી લક્ષમી આદિ સર્વ વિષય સાધનોને પાપરૂપ અને તૃષ્ણને વધારવાવાળાં જાણીને તેને કેઈને નહિ દેતાં જ્યાંનાં ત્યાં છેડીને પંઠ વાળી ચાલ્યા જાય છે. ફરી પાછું વાળી તેના સામે દષ્ટિપાત પણ કરતા નથી. વળી કેઈ ત્યાગી તે લક્ષમી આદિ વિષયસાધનોને પાપનું મૂળ અને સર્વ અકલ્યાણનું કારણ સમજીને પ્રથમથી જ તેને નહિ ગ્રહણ કરતાં પરમ સૌભાગ્ય દશાને પ્રાપ્ત થાય છે. એમ ઉપરોક્ત ત્રણે ત્યાગી પુરુષે ઉ ત્તર ઉત્કૃષ્ટ છે.
પ્રથમ પ્રકારના ત્યાગમાં કેઈ અંશે પ્રશસ્ત કષાયનો અંશ છે, જેથી કોઈને પણ આપવાના તેના પરિણુમ થયા–બીજા પ્રકારના ત્યાગીમાં એ લક્ષ્મી આદિ ઉપર એવી વિરક્તતા થઈ છે કે–તેને કઈ ગ્રહે વા ન ગ્રહે–એને તે કશાથી પ્રત્યેાજન નથી. ત્રીજા પ્રકારના ત્યાગીમાં એવા પ્રકારનો સર્વોત્કૃષ્ટ ત્યાગ વૈરાગ્ય વર્તે છે કે-પ્રથમથી જ તેને ભેગવવાના વા મેળવવાના પરિણામ જ સહેજે થતા નથી. એમ એ ત્રણે પ્રકારના ત્યાગી પુરુષો એક એકથી ઉત્કૃષ્ટ વૈરાગ્ય પરિણામયુક્ત છે. એમ ત્યાગી પુરુષે ત્રણ પ્રકારે ત્યાગ કરે છે, જો કે એ ત્રણે ત્યાગી પુરુષોમાં એ પંચ ઇંદ્રિય વિષયના સાધનરૂપ લક્ષ્મી આદિ પ્રત્યે સ્વરૂપ પ્રતીતિ તે સમાન છે, પણ ત્યાગ પરિણામની હિનાધિકતા-અંતરંગ રાગની હીનાબીતાને લઈને વર્તે છે. ગમે તે પ્રકારે પણુ એ વિષય અને લક્ષ્મી આદિ સાધનોનો ત્યાગ કરીને શ્રેષ્ઠ છે, એવી ઉત્કૃષ્ટ સંપદાને પામીને જે પુરુષે તેને વાસ્તવ્ય ત્યાગ પરિણામે છેડે છે, તેમને ધન્ય છે. એમ ગ્રંથકાર નીચેના કાવ્યથી કહે છે –
विरज्य सम्पदः सन्तस्त्यजन्ति किमिहाभुतम् । - પામી ગુખાવાનું સુત્તમ ગોગન / ૨૦૦૨
સપુરુષો વિરક્ત પરિણામે સર્વ વિષય સાધનરૂપ સંપદાને છેડે છે, એમાં શું આશ્ચર્ય છે? કારણું ગ્લાનિયુક્ત પુરુષ ભાવથી ભક્ષણ કરેલા ભેજનને પણ શું નથી વમતે? વમે છે.