________________
(૯)
તે ખીજું શું ? અનાદિ કાળથી જીવ આમ જ કરતા ચાલ્યા આવે છે. ઉપયેાગની મલિનતા એ જ મરણ—અને સમયે સમયે ભૂખ જીવ પેાતાના નિળ ઉપયાગને આમ એઠા કરી ખુશી થાય છે, આવાં નિર ંતર થઇ રહેલાં ભાવ મરણને પાછે પેાતાનુ જીવન માને છે, આનદુ માને છે, એ એક ભયંકર ઘેલછા નહુિ તે ખીજું શું?
हा कमिष्टवनिताभिरकाण्ट एव चंडो विखंडयतिपंडितमानिनोऽपि । पश्याभूतं तदपि घोरतया सहते दग्धुं तपोनिभिरमुं न समुत्सहन्ते ॥ १०१ ॥
હાય ! ઘણા જ દુઃખની વાત છે કે—જેએ પાતાને પડિત માને છે તેવાઓને પણ એ પ્રચંડ કામે ઇષ્ટ સ્ત્રીએના નિમિત્તે જ્ઞાનીપણાથી ખંડ ખંડ કરી મહા દુઃખી દુઃખી કરી નાંખ્યા, છતાં એ જ પાડતા (જ્ઞાનીએ ) એ કામને ધીરજથી સહન કરી રહ્યા છે, પણ તેને તપરૂપ પ્રચંડ અગ્નિથી ભસ્મ કરવામાં જરાય ઉત્સાહવત થતા નથી એ પરમ આશ્ચય છે!
એ કામ, દેવા સુદ્ધાંત સર્વ જીવાને સતાવી રહ્યો છે, ખરેખર એ પિચાચ છે—વળગ્યે તેનો કેડા ન મૂકે એવા સેતાન છે. જેઆ પેાતાને જ્ઞાની માને છે, તેમને પણ એ કામપિશાચ સ્ત્રીઓના નિમિત્તે ભ્રષ્ટ કરી અત્યંત દુઃખી કરે છે. જેમ કેાઇ બુદ્ધિમાન પુરુષને કાઈ ખાણુથી છેકે, ત્યારે તે ખાણુના મારને તા સહન કરે પણ ખાણુ મારનારને મિત્ર ગણી તેને મારવાના ઉપાય ન કરે ઉલટા તેની પુષ્ટતા કરે, એ ખરેખર હાસ્યજનક છે. તેમ કોઈ પાતાને જ્ઞાની માને-પરંતુ તેને એ કાપિશાચ શ્રીરૂપ બાણેાથી પીડે તેની પીડાને તે એ સહે, પણુ અભિપ્રાયમાં કામને હિતરૂપ જાણી તેને તપરૂપ (ઈચ્છાનિરોધરૂપ) જાજ્વલ્યમાન જ્ઞાનાગ્નિથી ભસ્મ કરવાનો ઉપાય ન કરે ઉલટી તેની પુષ્ટતા કર્યાં કરે એ એક પરમ આશ્ચય છે!
કાપિશાચને સદંતર ખાળવાના ઉત્સાહવત પુરુષો શું કરે છે તે કહે છેઃ—
अर्थिभ्यस्तृणवद्विचित्य विषयान् कचिच्छियंदचवान् पापां तामवितर्पिणीं विगणयनादात्परस्त्यक्तवान् |