________________
(૮) : નથી–એટલે તારે તે પુના જનમમ પુર મરછ-ભુજfપ ડનની રાણન એ કહેવત જેવું જ થયું. અને વાસ્તવ્ય પણ એમ જ છે.
ગર્ભાવસ્થાનાં અનંત દુખે તે સહ્યાં છે, એટલે એવી ને એવી ભાવિની દહેશતથી મને લાગે છે કે તું મરણુથી ડરે છે. હે પ્રાણી! શરીરની ઉત્પત્તિમાંજ જે તું એવું ભયંકર દુઃખ સમજતો હોય તે હવે જેથી એવું દુઃખ ન થાય એ ઉપાય શીઘ કર! હે જીવ! આજ સુધી સર્વ પર્યાયમાં તે તારા જ ઘાત અર્થે બધી પ્રવૃત્તિ કરી. એ તું જરા સ્વચ્છ દૃષ્ટિ કરીને જે.
अजाकपाणीयमनुष्टितं त्वया विकल्पमुग्धेन भवादितः पुरा । यदा किंचित्सुखरूपमाप्यते तदार्य विध्दयन्धकवर्तकीयकम् ॥१०॥
હે ભેળ પ્રાણી ! તે આ પર્યાય પહેલાં સર્વ કાર્ય “કલાપજયરલકર્યો. કેઈ મનુષ્ય બકરીને મારવા માટે છરી ઈચ્છતો હતેપણ બકરીએ જ પોતાની ખરીથી પિતાના નીચે દટાયેલી છરી કાઢી આપી, જેથી તે જ છરીથી તે મૂર્ખ બકરીનું મરણ થયું. તેમ જે કાર્યોથી તારે ઘાત થાય–બુરું થાય, તેજ કાર્ય તેં કર્યું ખરેખર તું હેય ઉપાદેયના વિવેકથી રહિત મૂર્ખ છે.
આ સંસારમાં જે કંઈ કિંચિત્ સુખરૂપ ભાસતા વિષયાદિનાં સેવન છે તેને તું “યાવર્તિકીયા” જાણુ, અર્થાત્ જેમ કેઈ આંધળો માણસ તાળી દેતાં બટેરાને પકડે એ ન બનવા જેવું આશ્ચર્ય છે. તેમ એ વિષયાદિ સેવન માત્ર ક્ષણિક છે, ચપળ છે.
પિતાની જ ખરી વડે–પિતાને જ ઘાત કરવા ઈચ્છતા મનુષ્યને પિતે જ પિતાના નીચે દટાયલી છરી કાઢીને ધરવી એ જેમ બકરાને માટે સ્વઘાતક કાર્ય છે, તેમ આ મનુષ્ય પર્યાયમાં તને જે કંઈ વિષયાદિ સેવનથી સુખજેવું ભાસે છે, અને તેથી તું એમ માની રહ્યો છે કે–આ સુખ અવસ્થા મારી આમ સદાય બની રહેશે, એમ સમજી નિશ્ચિત થઈ રહ્યો છે, પણ એ ભસે નિશ્ચિત રહેવું તને યોગ્ય નથી. તારે એ વિચાર તને જ ઘાતરૂપ છે, તેનું તને લેશ ભાન છે? એ વિષયાદિ સેવનમાં સુખ નથી જ-સુખાભાસ માત્ર છે. અને તે પણ ક્ષણિક છે. એમ જાણી તેની લુબ્ધતામાં અજ્ઞાન વડે આ અમૂલ્ય માનવ જીવનને હીન ઉપગ ન કર ! એથી તારે જ ઘાત થાય છે તે વિચાર ! પિતાના ઉપયોગને પોતે જ મલીન કરી પોતાના જ શુદ્ધ જ્ઞાન, દર્શન, સુખાદિ ભાવ પ્રાણને નાશ કરી આનંદ માણુ એ પેલા બકરા જેવું સ્વઘાતક કાર્ય નહિ