________________
(૦૩) प्रज्ञैव दुर्लभा सुष्ठु दुर्लभा सान्यजन्मनि ।
तां प्राप्य ये प्रमाद्यन्ति ते शोच्याः खलु धीमताम् ।। ९४॥
આ સંસારમાં સવિચારરૂપ બુદ્ધિ હેવી પરમ દુર્લભ છે. તેમાં પણ પરલેક હિતાર્થ ભણું બુદ્ધિ થવી તે અત્યંત દુર્લભ છે. એવી બુદ્ધિ પ્રાપ્ત થયા છતાં પણ જે જ પ્રમાદી બની રહ્યા છે તે જોઈ જ્ઞાની પુરુષોને પણ શેક અને દયા ઉત્પન્ન થાય છે.
એકેન્દ્રિય આદિથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યત સર્વ જીવોને, તથા અપર્યાપ્ત આદિ સંસી જીવાત્માઓને તો વિચાર જ નથી. સંસાર પરિભ્રમણ કરતો જીવ એ સ્થિતિમાં ઘણો કાળ ભમે છે. એટલે પ્રથમ તો સંસીપણું જ પામવું અતિ દુર્લભ છે. કવચિત્ કઈ જીવને બુદ્ધિની પ્રાપ્તિ થાય, પણ પરલેક હિતાર્થે ધર્મરૂપ વિચાર થવે એ તો અતિ અતિ દુર્લભ છે. અનંત વાર મન સહિત સંજ્ઞીપણું જીવ પામે, તોપણુ ધર્મબુદ્ધિ કઈ વિરલ ભાગ્યવાન આત્માને જ પ્રાપ્ત થાય છે. કેઈ પરમ ભાગ્યદયે સધર્મબુદ્ધિ પામીને પણ એ જ છે સ્વહિત ભણે પ્રમાદિત અને શિથિલ રહે છે, એ જોઈ જ્ઞાની પુરુષને શેક થાય છે કે અહે! આ બિચારા જી કલ્યાણ કમાવાનો ખરેખરો અવસર પામીને પણ ભુલે છે. કોણ જાણે આમનું શું એ ભવિતવ્ય સત્તા હશે? અતિ કરુણુદ્ર ચિત્તે તે મહત્પરુષે વારંવાર કહી ગયા છે કે-હે પ્રિય ભવ્યો! ધર્મબુદ્ધિ પામીને પ્રમાદ યુક્ત રહેવું એ તમને કઈ રીતે
નથી. આવું માનવપણું પામવું પરમ દુર્લભ છે – रयणुव्व जलहि पडियं मणुयत्तं तं पि होइ अइदुलई । વાં ગુણવત્તા ઉપજી સાથે વર્ષ
“હે ભવ્યાત્મન ! જેમ સમુદ્રના મધ્ય ભાગે પડેલું રત્ન ફરી પામવું દુર્લભ છે, તેમ તું નિશ્ચયથી માન કે-આ મનુષ્યપણું પામવું અતિ અતિ દુર્લભ છે. આવું સંજ્ઞીમનુષ્યપણું પામીને તે મિથ્યાત્વકપાયાદિને છોડ! ( સ્વામિ કાયા છે
, અલભ્ય માનવ જીવનમાં બુદ્ધિને પામીને પરાક્રમી પુરુષો પણ આત્માથને જાતે કરીને લક્ષમી આદિ ક્ષવિનાશી અસત પદાર્થોની અભિલાષાથી રાજ સેવા કરે છે, એ જોઈ શચપૂર્વક શ્રીગુરુ કહે છે કે –
लोकाधिपाः शिविमुजो भुवि येन आता- स्तस्मिन् विषौ सति हि सर्वजनप्रसिद्ध ।