________________
થાય છે. અને નવીન નવીન સંબંધી જને પ્રત્યે અહા (આશ્ચર્ય) રૂપ પ્રીતિ હેજે વતે છે. પણું હે ભવ્ય! તારા સ્વભાવમાં તે કઈ વિચિત્રતા જણાય છે. તું એ જન પ્રચલિત કહેવતને પણ જાણે મિથ્યા કરી રહ્યો છે. કારણ અનાદિના તારા અતિ પરિચયી એના એ રાગાદિ દેમાં વારંવાર તું આશ્ચર્ય દષ્ટિયુક્ત રમી રહ્યો છે આસક્ત થઈ રહ્યો છે. અને કેવળ અપરિચિત સમ્યકત્વાદિ ગુણે પ્રત્યે ઉપેક્ષિત રહે છે. સમ્યકત્વોદિ ગુણેને લાભ નવીન છે, અર્થાત્ પૂર્વે કયારેય પણ પ્રાપ્ત થયો નથીઅને આ રાગાદિ દેને પરિચય–સેવન તે અનાદિ કાળનું ચાલ્યું આવે છે. છતાં પેલી (ત્તિ વિવિવાવિ) વાળી લોક પ્રસિદ્ધ કહેવતને પણ તું જૂઠી કરી રહ્યો છે એ જ આશ્ચર્ય છે. દેષમાં આસક્ત અને હિતાહિતની ભાવનાથી રહિત તે આ સંસારમાં માત્ર દેષને જ વ્યસની બનીને જન્મ મરણુદિ વિપુલ કષ્ટ સહ્યાં એ વાત દષ્ટાંત સાથે ગ્રંથકાર સમજાવે છે –
इंसैन मुक्तमतिकर्कशमभसापि नो संगतं दिनविकाशि सरोजमिच्छन् । नालोकितं मधुकरेण मृतं वृथैव મા તો ઘણનિનો તે વિષે | શરૂ II કમળ એટલું બધું કઠોર છે કે જેને હંસાદિ ઉત્તમ પ્રાણ પણ ભેગવતાં નથી, તેમ જળથી પણ જે લિપ્ત થતું નથી. આટલી બધી તેનામાં કરતા છતાં માત્ર તેના દિન વિકાસી સ્વભાવને લઈને ગંધનાં વિષયમાં લુબ્ધ બનેલો ભ્રમર વિચાર રહિત થઈ તેમને તેમાં વ્યર્થ મૃત્યુને પામે છે, તેમ રાગાંધ–વિષયના વ્યસનીઓને ખરેખર પિતાના હિતનું કે અહિતનું ભાન રહેતું નથી. - પિલા ભ્રમરને ભાન નથી કે હંસરાજે પણ આનું સેવન કર્યું નથી. પિતાના નિકટ પરિચયિ જળથી પણ જે મળતું નથી, ન્યારું રહે છે એવું એ કઠેર છે, વળી રાત્રી સમય થતાં તુરત બીડાય છે, છતાં મૂર્ખતાવશ માત્ર વાસમુગ્ધ બની બિચારે મરણુ શરણ થાય છે. ' " તેમ સરાગી અને વિષય સુખ સામગ્રીના લેભી મુગ્ધ જીવે એટલે પણ વિચાર કરતા નથી કે–મહા પુરુષો પણ જેને સેવતા નથી, વળી જે ભેગાદિ વડે કઠેર દુઃખ કર્યા છે, અત્યંત નિકટ એ જે નિર્મળ આત્મસ્વભાવ–તેથી જે ન્યારા છે, પાપ ઉદયકાળે જોત જોતામાં