________________
(4)
पलितच्छलेन देहान् निर्गच्छति शुद्धिरेव तब बुद्धेः । aafia परलोकार्थं जरी वराकस्तदा स्मरति ।। ८६ ।।
સફેદ કેશના બહાને તારી બુદ્ધિની શુદ્ધતા બહાર નીકળી રહી છે, અર્થાત્ બુદ્ધિ વિકળ થઈ છે. એવી વૃદ્ધાવસ્થાને લઈને અસમર્થ થયો થકે તું પરલેાકના અથે કે પાતા સંબંધીને કાંઇ પણ વિચાર શું કરી શકીશ?
તું એમ સમજે છે કે–ચાવન અવસ્થામાં ધન, સ્ત્રી આદિ સામગ્રી મેળવી પ્રથમ આ લેાકનાં સુખ ભાગવું, અને પછી વૃદ્ધાવસ્થામાં ધર્મ સેવન કરી પરલેાકને અર્થે યત્ન કરીશ. પણ ભાઈ! વૃદ્ધાવસ્થામાં તા સફેદ કેશના બહાને તારી બુદ્ધિની શુદ્ધતા ચાલી જશે અને બુદ્ધિની શુદ્ધતા વિના આ લેાક સંબંધીનાં કાર્યાના વિચાર યથાપણે થવા મુશ્કેલ છે, તે પછી પરલેાકને અર્થે વિચાર કયાંથી ને? વૃદ્ધાવસ્થામાં હું કાંઇક આત્મવિચાર કરીશ, પણ એ વૃદ્ધાવસ્થાને જ્ઞાની જળેલું મડદું જ ગણે છે.
અ
છે
:
બુદ્ધિમાન અને મંદકષાયી પુરુષા પરલાક હિતાર્થે નિરંતર ચિંતા કરે પણ તેવા થાડા હોય છે. એમ ગ્રંથકાર નીચેના શ્લેાકથી કહે છે:બહુ इष्टार्थादवाप्ततद्भवसुखे साराम्भसि प्रस्फुरनानामानसदुःखवाडवशिखासंदीपिताभ्यन्तरे । मृत्यूत्पतिजरातरंग चपले संसारघोरार्णवे मोहग्राहविदारितास्यविवराहरे चरा दुर्लभाः ॥ ८७ ॥
આ સંસારરૂપ ભયંકર સમુદ્રમાં માહુરૂપ મહામચ્છ પેાતાનું વિક્રાળ માટ્ટુ ફાડીને લક્ષની નિરિક્ષા કરતા બેઠા છે. તેનાથી જે દૂર વિચરે છે તેવા ધન્ય પુરુષ બહુ થાડા હાય છે.
જેનાથી તૃપ્તિ જ ન થાય એવા ઈષ્ટ વિષયજન્ય સુખ એ જ જેમાં ખારૂં જળ છે. સમુદ્રનું ખારું પાણી તૃષાતુર ગમે તેટલું પીવે પણ તેનાથી તૃપ્તિ ન જ થાય, તેમ સંસારના ઇષ્ટ વિષયોથી તૃષ્ણા શકે નહિ.
સમુદ્ર વિષે રહેલા વડવાનલ અગ્નિ સમુદ્રના જળને શેાધે છે, તેમ સંસાર વિષે માનસિક દુઃખરૂપી ભયંકર વડવાનલ એટલે બધા દુઃખપ્રદ છે કે—તે જીવને પ્રાપ્ત વિષયો પણ સુખે ભાગવવા દેતે નથી, અને અપ્રાસ વિષયાદિની ઝંખનામાં ને ઝંખનામાં સદાદિત માન્યા કરે છે, અને એમ કરી તેના શાંતભાવરૂપ નિજ પ્રાણને પ્રતિપળે શય્યા કરે છે