________________
કરાવવામાં સહાયક છે અને તેથી તે તે ખરેખર મિત્ર છે, વૈરી નથી. આ કુટુંબાદિ બંધુજને અનંત સંસારબંધના કારણરૂપ જે કર્મબંધ તેને નિપજાવવામાં સહાયક છે. પરમાર્થથી તે તે વેરી છે, એમ જાણી તેઓને હિતસ્વી માની તેઓ પ્રત્યે રાગ કરે કે તેઓના રાગે અંધ થવું એ તને ઉચિત નથી. - અહીં શિષ્ય તર્ક કરે છે કે એ બંધુજનાદિ મારાં વિવાહાદિ કાર્યો કરે છે; ધન, ધાન્ય, સ્ત્રી આદિ ઈષ્ટ વસ્તુઓ નિપજાવવામાં મને સહાયક થાય છે. વાંછિત પ્રયોજનની પ્રાપ્તિ કરાવવાવાળા છે, તેનાથી વળી શત્રુપણાની કલ્પના કરવી કેમ સંભવે? (ઉત્તર) -
रे धनेन्धनसंभारं प्रक्षिप्याशाहुताशने । ' કાને અન્યને જાન્તઃ શાન્તિસંપુણને લો . ૮૫
આશારૂપ અલંથ અગ્નિમાં ધનાદિરૂપ ઈધનના ભારા નાંખી તે આશારૂપ અગ્નિને પ્રતિ પળે વધારી તેમાં નિરંતર બળવા છતાં પિતાને શાંત થય માન, એ જ ખરેખર જીવનો અનાદિ વિભ્રમ છે.
જેમ કઈ મૂર્ખ માણસ ડી ડી અગ્નિથી પિતે બન્યા તે કરે છે, પણ વળી તેમાં ઈધનાદિ નાખી તે અગ્નિની જ્વાળાને વધારી પોતે જેમ જેમ વધારે બળે તેમ તેમ શીતળતા માને તેમ કેવળ વિબ્રમ ભાવથી જ એ કુટુંબાદિ સચેતન અને લક્ષ્મી સુવર્ણાદિ અચેતન પદાર્થોને વધારી જગતમાં જીવ સુખ માને છે, પરંતુ પરમાર્થથી તે સુખ નથી. એ કુટુંબ ધનાદિ પરિગ્રહ જીવને ખરેખર દુઃખના જ કારણરૂપ છે તો પછી તેની જ આશારૂપ અગ્નિમાં નિરંતર બન્યા કરવું એ શું સાક્ષાત
ત્યક્ષ દુઃખ નથી? આશા કરવા છતાં તે તે ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવી સત હશે તે થશે અને તે પણ જ્યારે થવી સત હશે ત્યારે જ થશે–પણ તેને માટે જે ઝર્યા કરવું એ જ પ્રત્યક્ષ દુઃખ છે.
ધન કુટુંબાદિ જીવને ખરેખર દુઃખનાં કારણ છે અને તેથી એ જ જીવના મોટા શત્રુ છે તેની ભયંકર તૃષ્ણામાં જીવને સ્વવિચારને અવકાશ જ રહેતું નથી. સ્વસ્વરૂપરૂપ પરમ શાંત જીવનનું એ મરણ છે. પિતાના જ આત્મગુણેનું મરણ જે ધન કુટુંબાદિ નિમિત્તોથી થાય તે શું જીવન શત્રુ નથી? છે જ. . એ ધન કુટુંબાદિ પરિગ્રહરૂપ પિશાચના પાસમાં સપડાએલા જીવની છે શું દશા થાય છે તે કહે છે -