________________
(૬૦)
પૂર્વોપાર્જિત કર્મ યથેષ્ટ ઠગની માફક કેવળ નિર્દયી થઈ ગેલેક્સવાસી સર્વ પ્રાણીયોને મહમદ ઉપજાવી બેહોશ કરી આ સંસારરૂપ વિતિર્ણ અને ભયંકર વનમાં શોધી શે.ધીને હણે છે, તેને પ્રતિકાર કરવા કોણ સમર્થ છે?
કાળનું કારણ કર્મ છે. કર્મવશ પ્રત્યેક પ્રાણી એ કાળને વશ છે. માત્ર એક ભગવાન શુદ્ધાત્મા જ કર્મ રહિત હોવાથી કાળને અતિક્રમ્યા છે, જીત્યા છે. કઈ પણ દેશ કે કઈ પણ સમયમાં કાળથી બચવાનો બીજે કંઈ ઉપાય જ નથી. સર્વ દેશ અને સર્વ સમયમાં કાળની સર્વોત્કૃષ્ટ સત્તા અખ્ખલિતપણે પ્રવર્તે છે. કાળને પરાભવ પમાડવાને ઉપાય માત્ર એક કર્મક્ષય છે. કર્મનો નાશ થ એ જ કાળનો નાશ છે –
कदा कयं कुतः कस्मिन्नित्यतयः खलोऽन्तकः । . प्रामोत्येव किमित्याध्वं यतध्वं श्रेयसे बुधाः ॥७८ ॥
હે જીવ! આત્મકલ્યાણને અર્થે કંઈક યત્ન કર! કર! કેમ શઠ થઈ પ્રમાદી બની રહે છે? જ્યારે એ કાળ પિતાની તીવ્ર ગતિથી આવી પહોંચશે, ત્યારે યત્ન કરવા છતાં પણ તે રોકાશે નહિ. એમ તે નિશ્ચય સમજ. કયારે, કયાંથી, અને કેવી રીતે એ કાળ અચાનક આવી ચડશે, તેની પણ કેઈને ખબર નથી. એ દુષ્ટ યમરાજ જીવને કાંઈ પણ સુચના પહોંચાડયા સિવાય એકાએક હુમલો કરે છે તેનો કંઈક તે ખ્યાલ કર. કાળની અપ્રહત અરેક ગતિ આગળ મંત્ર તંત્ર અને ઔષધાદિ સર્વ સાધન વ્યર્થ છે. | સર્વ દેશ અને સર્વ કાળ વિષે એ કાળ (મૃત્યુ) પ્રખર વિજેતાની માફક પ્રવર્તે છે. એની ગતિથી કઈ પણ દેશ કે કાળ ખાલી નથી. એ વાત ગ્રંથકાર કહે છે –
असामवायिकं मृत्योरेकमालोक्य कंचन । '. વહેતું નિશ્ચિતાર સા ગંતવઃ | ૭૧ | સર્વ ક્ષેત્ર કે કાલમાં કઈ પણ પ્રકાર કે કારણ વડે જીવ કાળથી બચ્યો નથી, બચતો નથી કે બચશે પણ નહિ. સર્વ શરીરધારી પ્રાણીયો એ પ્રચંડ કાળને વશ વર્તી રહ્યાં છે. એ પ્રત્યક્ષ જોઈ, હે જીવ! પ્રતિ પળે વિનાશ સન્મુખ શરીરને રાખવાની ચિંતા છેડી એક નિજ આત્માને જ રાગદ્વેષાદિ દુષ્પરિણામોથી હણાતો બચાવ્ય-બચાવ્ય! વિનાશિ પદાર્થને રાખવાની માથાકુટ છેડી એ અવિનાશિ નિજ આત્મપદનું રક્ષણ કર-રક્ષણ કર! અને દેહ નાશની ચિતાથી નિશ્ચિત થા–કારણ