________________
(૧)
એ નિજ પદ નથી, પણ પર પદ્મ છે. વળી સડણુ, પડછુ અને વિધ્વંસણાગ્નિ ધ યુક્ત છે. એના બચાવ ભણીનો તારા પ્રયત્ન સૂર્યાસ્ત સમયની ખીલી ફાલી ફુલેલી સધ્યાના રંગ બેરંગી મનેાહર દેખાવને ટકાવી રાખવા જેવા કેવળ નિરર્થક છે.
સ સંસારી જીવા નિર ંતર દેહની ચિંતા રાખે છે. દેહુ અને દેહાથ મમત્વમાં જ કાળ નિČમન કરે છે, તેની રક્ષાના પ્રયત્નમાં પ્રતિપળે સાવધાન છે. તેમ છતાં પણ આ સૃષ્ટિ મંડળમાં ભૂત-વર્તમાન કે ભાવિ કાળમાં આજ સુધીમાં કોઈના દેહ ટકયા હૈાય કે ટકી શકે એમ હોય એવું કદી દીઠું-જાણ્યું-કે સંભવતું પણુ નથી,
હવે દેહથી પ્રત્યક્ષ ભિન્ની પ્રત્યે જીવને રાગ છે તેના શરીરને જ પ્રથમ અકલ્યાણુનું કારણ દર્શાવે છે.—
-
अपिहितमहाघोरद्वारं न किं नरकापदासुपकृतवतो भूयः किं तेन चेदमपाकरोत् । कुशलविलयज्वालाजाले कलत्रकलेवरे कथमिव भवानत्र प्रीतः पृथग्जनदुर्लभे ॥ ८० ॥
હે જીવ! તું સ્ત્રીના કલેવર ઉપર શા સારૂ રાગ કરી રહ્યો છે? ખરેખર એ સ્ત્રીનું કલેવર નિજ આત્મકલ્યાણુરૂપ લીલા હરિયાળા નંદનવનને ભસ્મ કરવામાં પ્રચ’ડ અગ્નિની જ્વાળા સમાન છે. ન રૂપ ભયંકર આપદાનું દ્વાર છે. એમ શું તું પ્રત્યક્ષ દેખતા નથી! વળી જે સ્ત્રીના કલેવર ઉપર તું અનુરાગ કરે છે, તેને ઉપકાર કરે છે, પણ તે તે નિર'તર વિઘ્નકારક જ થાય છે. સીએના શરીર ઉપર અજ્ઞાની વિવેકહિન મનુષ્યો ઘેલા બની તેને દુ`ભ માને છે, પરંતુ તું તેના પ્રત્યેની પ્રીતિ તજ કારણુ એમાં કંઈપણુ સારરૂપ વસ્તુ નથી.
શ્રી મેાક્ષદ્વારની મજભુત અલા છે, સ’સારરૂપ વૃક્ષને પાષણુ આપનારી જળની ઝારી છે, મનુષ્યરૂપ હરણાને પકડવા માટે જાલ છે, જેના સંગ માત્રથી આજ સુધીમાં કેટલાય ઉત્તમ આત્માએ પાતાના અમૂલ્ય જ્ઞાનશ્રદ્ધારૂપ પરમ જીવિતવ્યને ગુમાવી બેઠા, જેનું નામ માત્ર પણ મોટા મોટા મુનીશ્વરાનું મુનિત્વ નષ્ટ કરી નાખે છે, તેના શરીરનો પ્રત્યક્ષ રાગ શું શું અનથ ન કરે?
જે મનુષ્ય એ સ્ત્રી શરીરના મુકાબલામાં-કઇલી સ્તંભ, કમળપત્ર સૂત્ર, ચંદ્રમા, નીલકમલ કઈ પણ હિસાખમાં નથી, એમ કહી કહી વારંવાર અનુરાગી બન્યા કરતા હતા, તેને જોઇ મુગ્ધ બનતા હતા,