________________
(૩૦) !
त्वं प्रागेव परिग्रहान्परिहर त्याज्यान् गृहीत्वापि ते माभूर्भीतिकमोदकव्यतिकरं संपाद्य हास्यास्पदम् ॥ ४०॥
હે ભવ્ય ! પૂર્વે માટા મોટા રાજા મહારાજાએા થઇ ગયા તેમાં કાઇ કાઈ તા વિશિષ્ટ પુણ્યાયથી સ’સારમાં સારરૂપ મનાતા એવા ચક્રવતી પદાદિ રાજ્ય સ'પદ્માને ચિરકાળ ભાગવીને પણ તેને છેડયા પછી જ શાશ્વત નિર્વાણપદ્મરૂપ પરમ વિભૂતિને પામ્યા. તેથી નિશ્ચિત છે કે-નિર્વાણનું મુખ્ય કારણ આરંભ પરિગ્રાદિનો ત્યાગ એ જ છે, હું ભાઇ! તે તું પ્રથમથીજ એ આર્ભ પરિગ્રહાદિનો ત્યાગ કરી કુમાર અવસ્થામાં જ એ નિરાર’ભી અને નિરાકુળ પ્રવાઁને ગ્રહણ કર. કારણુ ખાળ બ્રહ્મચર્ય સમાન ખીજું સુખ નથી. અને પરિગ્રહાદ્ધિ કેવળ તજવા ચેાગ્ય જ છે. તે! તું પ્રથમથી જ નિર્વાણને પ્રતિબંધક એવા એ રાજ્ય કે ગૃહવ્યવહારાદિ પરિગ્રહને ગ્રહણ કરે નહિ, એના જેવું બીજું ઉત્કૃષ્ટ કયું ? કાઇ નહિ. તારી એમ પણ ભાવના હાય કે આ પરિગ્રહાર્દિને પ્રથમ ગ્રહણ કરી ભાગવી પછી હું ત્યજીશ, પણ તારી એ કલ્પના “ વેષધારીના લાડુ ” વાળી કહેવત જેવી હાંસી પાત્ર છે.
એક વેષધારી ભિક્ષુક ભિક્ષા માટે ભમતેા હતેા, તેના પાત્રમાં કાઇએ લાડુ નાખ્યા, તે લઈને તે જતા હતા. માર્ગોમાં તેને પગ લપસવાથી પેલા પાત્રમાંના લાડુ કાઈ મિલન જગા ઉપર જઇ પડયા, ત્યારે તેણે તે લાડુ ઉપાડી પોતાના પાત્રમાં નાખ્યા. ત્યાં કોઇ અન્ય પુરુષે કહ્યું કે-આવા મલિન સ્થળે પડેલા લાડુ તે` પાત્રમાં પાછો નાખ્યા એ બહુ ખાટુ કર્યું. કેમ કે તારે તે લેવા ચૈાગ્ય રહ્યો નહાતા. પેલે ભિક્ષુક કહેવા લાગ્યા કે ગ્રુપ રહે, હું આ લાડુ ખાવાને નથી, પણ મારા આશ્રમમાં જઈ ત્યાં ધેાઈ સ્વચ્છ કરી પછી તેને નાખી દઇશ. ત્યાં ઉભેલા ખીજા મનુષ્યાને તેનું આ કથન સાંભળી અહુ હસવું આવ્યું; અને કહેવા લાગ્યા કે-ભલા માણસ ! તારે ખાવા નથી, અને ધાઇને નાખી દેવા છે, તે પછી તેવા મલિન જગા પર પડીને મગડી ગયેલા લાડુ પાત્રમાં નાખ્યે જ કેમ ? ત્યાંજ પડયા રહેવા દેવા હતા ને? તેમ તું પણ એમ કહે છે કે હું આ પરિગ્રહાદિ સંપદા ભોગવીને પછી ત્યજી દઇશ, તારી એ કલ્પના મલિન જગાપર પડેલા લાડુને ધેાઈને સ્વચ્છ કરી નાખી દેવા જેવી હાંસી પાત્ર છે. આ પરિગ્રહાદિ તારે અગીકાર કરવા ચેગ્ગજ નથી. ભાઈ ! જો તેનો તારે નિજ સ્વાધીન સુખને અર્થે અંતે ત્યાગજ કરવેા છે, તે પછી તેને ગ્રહણ જ શા અર્થે કરે છે? વળી જેમ કોઈ પુરુષ કીચડ લાગ્યા પછી ન્હાઈ ધોઈ સ્વચ્છ થયા-પણુ જ