________________
૧ આગમ રહસ્ય છે
|
(વર્ષ ૩ અંક ૧ પછી ચાલુ ક્રમશઃ) (પૂ આગમેદ્વારકશ્રીની માર્મિક ચિંતનભરી આગમિક
પદાર્થોથી ભરપૂર તાત્વિક લેખમાળા) [પૂ૦ આગમેદ્વારકશ્રીએ ઘણા મુમુક્ષુઓની પ્રેરણાપ્રાર્થનાથી અપ્રમત્તપણે જીવનભર કરેલ આગમિક પદાર્થોને ચિંતનના ફળ વરૂપ નક્કર વિચારેને લેપબદ્ધ રૂપે રજુ કરવાનો પ્રયાસ વિ. સં. ૧૯૮૩ માં “શ્રી સિદ્ધચક” માસિકના ઉદ્ભવ સાથે કરેલ.
તે લેખમાળા ખૂબ સરસ રીતે ચાર વર્ષ ચાલેલી, “આગમ ન્યાત”ની વિચારણાને ઉદ્દભવ પણ આ લેખમાળાની માર્મિક મૌલિક હકીકતેની વિચારણામાંથી થયેલ છે.
આ લેખમાળો પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના પ્રથમ અંકમાં ક્રમશઃ આવી છે,
ચેથે હપ્ત હવે શરૂ થાય છે. સં. ] મહાવીર મહારાજની ગર્ભાવસ્થા.
શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજા છેલ્લા ભવમાં જ્યારે માતા ત્રિશલાદેવીના ગર્ભમાં આવ્યા ત્યારે તેવી ગર્ભાવસ્થામાં પણ માતાને દુઃખ ન થાય તેને વિચાર કર્યો હતે, એ હકીકત કેઈપણ ભગવાન મહાવીર મહારાજના વૃત્તાંતને જાણનારાથી અજાણ નથી.
આવી રીતે ગર્ભાવસ્થામાં પણ પિતાના હાલવા-ચાલવા માત્રથી માતાને દુઃખ થવાને વિચાર કેઈપણ જાહેર-જીવનવાળાએ કર્યો હોય, તે તે કેવળ ભગવાન મહાવીરેજ કરેલ છે. જગતમાં સ્વાભાવિક રીતે દરેક ગર્ભમાં હાલવું ચાલવું થાય જ છે, અને ગર્ભના