________________
વાર જ આવે છે, ઈચ્છા-મિચ્છાદિક સામાચારીઓ પણ યોગ્ય કાલેજ હેય છે, ગ્ય કાલ સિવાય તે તે ઈચ્છા-મિચ્છાદિક સામાચારીઓ પણ હેતી નથી, માટે ઉ૫સંપદને વિષે કાલે એ વિશેષણ લગાડવું તે વિજય અનિશ્ચિતતારા એ ન્યાયને અંગેજ કહેવાય.
નિર્યુકિત અંગ વગેરેમાં ફલ, ગણ અને નિહોની વક્તવ્યતા કેમ?
કે સામાન્ય રીતે સર્વ તાંબર સંપ્રદાયવાળાઓ આવશ્યકસૂત્રની નિર્યુક્તિને એક સરખી રીતે માન આપે છે, અને શાસ્ત્રીય વિષયના નિર્ણયને આધાર ભગવાન દેવગિણિ ક્ષમાશમણજીની પહેલાં શાસન ધુરંધર મહાપુરુષના વચન કહેવા ઉપર જ રહેતું હતું, અને તેથી જ ગેષ્ઠામાહિતના અધિકાશમાં દુર્બલિકાપુષમિત્ર સરખા નવ પૂર્વને ધારણ કરનાર અને અગાલ બુદ્ધિવાળા આચાર્યો બદ્ધ અને અબદ્ધ કર્મના અધિકારમાં પિતે નિરૂપણ કરેલ સિદ્ધાંતની પ્રામાણિકતા માટે અન્ય ગચ્છીય સ્થવિરેને પછવાનું ઉચિત ગયું હતું,
અર્થાત્ શાસન ધુરંધરોના વચનને આધારે જ સત્પક્ષ કે અસત્પક્ષને નિર્ણય થતું હતું, પણ ભગવાન દેવદ્ધિગણિ ક્ષમાબમણુજીએ તે વખતના મુખ્ય મુખ્ય આચાર્યોને એકઠા કરી સિદ્ધાંત કરવાનું કાર્ય એટલે સાક્ષ કે અસત્ પક્ષ પણાના નિર્ણયનું કાર્ય લખેલ પુસ્તકને આધીન કરી વિરપુરત શીશતઃ અર્થાત્ જે સિદ્ધાંત પુસ્તકને આધીન ન હતો તે પુસ્તકને આધીન કર્યો, તેથી આગમને પુસ્તકમાં લખાવ્યાં અને
તેથીજ આગમાં ભગવાન દેવદ્ધિગણિક્ષમાશ્રમણ પહેલાં થયેલા નિહ તથા ગ, કુલે અને ભગવાનની પાછળ જેની
કહના થઈ તે નંદી, પન્નવણાઇ વિગેરે શાસ્ત્રોની સાક્ષીએ અંજ સરખા ગણધરતસૂત્રોમાં સંક્ષેપઆદિ કારણને અંગે ધરવામાં આવી