________________
તતા અને ક્ષમાપના | દેવગુરૂકૃપાએ પુનિતનામધ્યેય પ્રાતઃસ્મરણીય પૂ. ધ્યાનસ્થ વગત આગમ દ્વારકશ્રીના પરમોચ્ચ કેટિના ગંભીર તાવિક વ્યાખ્યાન સામગ્રીને પૂ. ગચ્છાધિપતિના નિર્દેશથી યથામતિયાજી સંકલિત કરવામાં અનેક પુણ્યશાળી મુરલી-મહાનુ ભાએ વિવિધ સામગ્રી આપીને સહયોગ આપે છે, તે બદલ હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, અને શ્રી જિનશાસનની પરંપરા કે પૂ. આગમારકશ્રીના આશય વિરૂદ્ધ લખાયું હોય કે શીજી પણ છવાસ્થ સુલભ ક્ષતિઓ બદલ
હાદિક રીતે મિચ્છામિ દુક્કડું
- સંપાદક
T