Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 337
________________ - ૩૦૬ આગમત સં. ૨૦૨૫ની સાલમાં શ્રી આગમ ચેતને ભેટ - આપનાર સદગૃહસ્થોની નામાવલિ ૫૦૨.૨૫) કપડવણજ મુકામે પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી - મહારાજની પવિત્ર નિશ્રામાં પૂ. સૂર્યોદયસાગરજી મ. તથા પૂ. યશોભદ્રસાગરજી મહારાજની ગણી પદવી પ્રસંગે આગમ - જ્યોત શુભેચ્છા ફંડની બુક દ્વારા આવ્યા તે. ૪૦૬ રાજગઢ (માલવા)થી પાલીતાણને છરી પાલતે સંઘ કપડ વણજ આવે ત્યારે પૂ. ગણીશ્રી લબ્ધિસાગરજી મહારાજશ્રીના ઉપદેશ તથા પૂ. મુનિશ્રી અભ્યદયસાગરજી તથા પૂ. તપસ્વી મુનિશ્રી નવરત્નસાગરજીની પ્રેરણાથી યાત્રિકોએ આગમ જ્યોત શુભેચ્છા ફંડની બુકમાં નેધાવ્યા તે ૧૫ર ૫. ગણીશ્રી અભયસાગરજી મહારાજશ્રીના ઉપદેશથી, વર્ષ તપ પારણા પ્રસંગે પાલીતાણાના યાત્રિકે તરફથી. ૧૦૨ સુરતની શ્રાવિકા બેને તરફથી, પૂ. સાધ્વીશ્રી વિચક્ષણાશ્રીજીના ઉપદેશથી. ૫૧ એક સદગૃહસ્થ, ચાણસ્મા તરફથી. ૫૦ વિશાશ્રીમાલી તપાગચ્છ જૈન સંઘ, મહુધા તરફથી, પૂ. ગણિી પ્રબોધસાગરજી મહારાજની પ્રેરણાથી. ૮૮૭૫ પૂ. ગણી શ્રી પ્રબોધસાગરજી મહારાજ તથા પૂ. બાલ મુનિશ્રી સિદ્ધસેનસાગરજીની પુનિત નિશ્રામાં ર૦રપની સાલમાં મહુધા જેનસંઘે અષ્ટાબ્લિકા મહોત્સવ ઉજવે તે પ્રસંગે પૂ. ગણિવર્ય શ્રીજીની પ્રેરણાથી આગમ ચેત શુભેચ્છા ફંડમાં આવ્યા છે.' - ૫૧ શેઠ રસિકલાલ ચુનીલાલ શાહ, જૈન સોસાયટી, અમદાવાદ, પૂ. મુનિશ્રી ચંદ્રોદયવિજયજી મ.ની પ્રેરણાથી. - ૫૧ મહેતા શાન્તિલાલ દેવચંદ આકોલાવાલા તરફથી, પૂ. ગણી - સૌભાગ્યસાગરજી મ. તથા પૂ. વયેવૃદ્ધ દીપસાગરજી મહા રાજશ્રીના સદુપદેશથી.

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340