________________
વર્ષ ૪-૫, ૪
૩૦૧ મતે કોઈપણે ખુ આચારાંગ નામના અંગને ધારણ કરનારા હેય અને તેઓએ આચારાંગ ઉપરથી કઈક ઉદ્ધાર પણ કરે હોય અને તેને આધારે આ વટ્ટકેર સ્વામીએ આ મૂલાચાર ગ્રંથ કર્યો હોય એમ પણ તેઓ જણાવતા નથી અને તે પણ નહિ. દિગંબરેને સૂવો વિચ્છેદ થયાં એમ કેમ માનવું પડયું?
વસ્તુતાએ વિચાર કરીએ તે શિવભૂતિએ દીક્ષા લીધી તેના ડાજ કાળમાં મત પ્રગટાવેલ હતું અને તે શિવભૂતિ લશ્કરી મિજાજનાજ હોઈ અભ્યાસથી ઘણા બેનસીબ હોય અને તેથી દિગંબરમતમાં પ્રથમથી જ સૂત્રને વાર ન રહ્યો હોય તે ઘણુંજ સંભવિત છે. અંગે અને પૂર્વે હતાં એટલું પણ માનવાની તેમને એટલા માટે જરૂર પડી લાગે છે કે જે પૂર્વકાળમાં પણ અંગે અને પૂર્વ સૂત્રોની હયાતી નહિ માનીએ તે જિનવચન દ્વારા જાહેર થયેલું તત્ત્વજ પ્રમાણભૂત છે અને અમે તેની છત્રછાયા નીચે એવું કહેવાને વખતજ રહે નહિ, માટે કુંવારા મનુષ્યને, તમે પરણ્યા છો કે નહિ એ પ્રશ્ન પૂછવામાં આવતાં “બાપા પરણ્યા હતા એ ઉત્તર દે, પણ હું નથી પર” એ ચકખે ઉત્તર ન દે તેવી રીતે આ દિગંબરેએ જિનવચનના તત્વની હયાતી માત્ર મનાવવા માટેજ અંગે અને પૂર્વે હતાં અને એમ માન્યું અને મનાવ્યું. દિગંબર પરંપરામાં સૂવને અંશ પણ પરંપરાગત કેમ નહિ?
જે એમ ન હોય તે શું દિગંબરપરંપરામાં એવા પણ આચાર્ય નહિ થયા હોય કે જેઓ પાંચ, દશ હજાર લેક મઢ રાખી શકે અને ભિન્ન ભિન્ન આચાર્યો ભિન્ન ભિન્ન સૂના તેટલા તેટલા ભાગોને પિતાની પરંપરામાં ચલાવે પણ આ બધું કયારે બને કે
જ્યારે એમના જણાવ્યા પ્રમાણે આ દિગંબરોના પૂર્વ પુરુષે વાસ્તવિક રીતિએ અંગઆદિ સૂત્રેના ધારણ કરનારા હોય, પણ વસ્તુતાએ પૂર્વે જણાવ્યું તેમ તેમની પરંપરાના અંગાદિના