________________
| બ્રીવાબાનરવા ના . આગમવાચનાદાતા–આગમસમ્રા
આગદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવતના
બહુમૂલ્ય તાત્વિક વ્યાખ્યાનાદિ સામગ્રીના સંકલનરૂપ
આગમ જ્યોત ના વ્યવસ્થિત પ્રકાશન અર્થે
ક સ્થાયી કેશની યોજના છે
સુજ્ઞ વાચકને વિદિત છે કે પૂ૦ ગચ્છાધિપતિ વાત્સલ્યસિંધુ પૂ. આ. શ્રી માણિક્યસાગરસૂરીશ્વર ભગવંતના મંગળ આશીર્વાદ -પ્રેરણાથી “આગમતનું પ્રકાશન ત્રણ વર્ષથી થઈ રહેલ છે.
તત્વપ્રેમી જનતાએ ખૂબ સુંદર રીતે તેને આવકાર્યું છે, જે અમારા આનંદને વિષય છે
ગ્રાહક યોજના પરિણામે ઉચિત ન લાગવાથી હવે બંધ કરી છે.
તેને બદલે એક વિશાળ સ્થાયી કેશની યેજના વિચારી છે. જેનાથી તેનું પ્રકાશન વ્યવસ્થિત થતું રહે.
સ્થાયી કેશમાં ઓછામાં ઓછી રકમ ૧૦૧)ની લેવાય છે. તેથી ઓછી રકમ ભેટ ખાતે ચાલુ ખર્ચમાં લેવાય છે.
તેથી ચતુર્વિધ શ્રીસંઘને નમ્ર વિજ્ઞપ્તિ છે કે સહુ ધર્મપ્રેમી પુણ્યાત્મા ગ્ય ઉપદેશ–પ્રેરણ–સલાહ દ્વારા અમારી શ્રુતભક્તિના આ કાર્યને વેગવંત બનાવે. વીર વિ. સં. )
વિનત ૨૪૯૬
સંઘ સેવક વિ. સં. ૨૦૨૬
રમણલાલ જેચંદ શાહ આ. સં. ૧૯ | કાર્યવાહકઃ આગામોદ્ધારક ગ્રંથમાળા આ. વ. ૨ | કપડવંજ (જિ. ખેડા)