Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 333
________________ ૩૭૧ ખામીત અશોની તે જરૂર પ્રવૃત્તિ હેત, પણ તેવું કાંઈ બનેલું ન હોવાથી તેઓને સવથી વિકેદ થયાને નામેજ હયાતી માનવી પડી અને તેથીજ વક્રકેસ્વામીએ આચારાંગને વિચ્છેદ થઈ ગએલે માની, તેને સ્થાને આ મૂલાચાર ગ્રંથને કલ્પીને ગોઠવ્યું પણ તેમાં સાધુઓના મૂલાચાર તે કોઈપણ પ્રકારે અંધાનુકરણ હેવાથી ઐઠવાયાજ નહિ વકેસ્વામિના મૂલઆચારમાં નિર્યુક્તિને ઉપલભ પણ જે આવશ્યકનિર્યુક્તિનું પિતે અપહરણ કરવા માંડ્યું તેના પણ સામાયિક, લેગસ કે વંદન વિગેરેના સુરે તેઓ દાખલ કરી શકયાજ નહિ અને સૂત્રો વગરની જ નિયુક્તિ તેઓએ આવશ્યકસૂત્ર નિર્યુક્તિઆદિનું અનુકરણ કરીને અપહરણ તરીકે બનાવી અને તેમાં આવશ્યકનિયુક્તિ મૂળભાષ્ય અને ભાષ્યની ગાથાઓ જથાબંધ ઉપાડી લીધી. નિર્યુક્તિના પ્રચારની વકરસ્વામી વખતે પ્રચુરતા આ બધે મૂલાચાર અને વટ્ટકેર સ્વામી આદિને અધિકાર માત્ર પ્રસંગથીજ જણાવે છે, પણ મૂળ હકીકત તે એટલી જ છે કે તે દિગંબરમતના વકેરવામીની વખતે પણ આ આવશ્યકનિ. ક્તિને પ્રચાર કેટલે બધે જબરદસ્ત હશે અને તેનું સ્થાન સમાજ જેનઆલમમાં કેટલું ઊંચું હશે કે જેને લીધે વટ્ટકેરસ્વામીને તેનું અધઅનુકરણ કરીને પણ ભૂલાચાર્ય નામે પણ તેની ગાથાએને ઉતારી લેવી પડી, અર્થાત્ સર્વ રીતિએ પૂર્વકાલની અત્યંત પ્રચાર પામેલે અને જેનો સમગ્ર ભાગમાં આ આવશ્યકનિર્યુક્તિ કેવું અદ્વિતીય સ્થાન ધરાવતી આવી છે તે સ્પષ્ટપણે માલમ પડે અને જે એવી અદ્વિતીયતા આ આવશ્યકનિર્યુક્તિની સમજવામાં આવે તે આવશ્યકનિક્તિને જ મુલભાષ્ય, ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય, ચણિ અને માટી મોટી વૃત્તિઓ તથા અવસૂરિઓથી પૂર્વાચાર્યોએ કેમ અલંકૃત કરી છે? એ સ્પષ્ટપણે સમજાશે. (સમાસ)

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340