________________
આગમન મહત્સવ વખતે કરાતી બંધ, મુક્તિ વિગેરે તથા આચારાંગ નિર્યુક્તિની અંદર અષ્ટાપદ વિગેરે તીર્થો વંદનીયતા તથા આરાધ્યતા અને સૂયગડાંગ નિયુક્તિ બદ્ર કુમારને ભગવાન યુગાદિદેવની પ્રતિ માના દર્શનથી થયેલા ધર્મબોધ એ વિગેરે અધિકારો ભગવાન જિનેશ્વરની પ્રતિમાની સત્તા દર્શનીયતા અને પૂજનીયતાને સાબીત કરનારા તે લુંપકમતવાળાઓને માનવા પડે, માટે તેઓએ નિર્યુક્તિ, ટીકાઆદિના આધારે પિતાને અનુકૂળ પડતા કલિપત અર્થો ગુજરાતી ભાષામાં ઘસડી મારીને તે નિર્યુક્ત અને ટીકાઆદિ ગ્રંથને અમાન્ય કરવાનું પણ મોટું પાપ ભગવાન જિનેશ્વરની પ્રતિમાજીના લેપ કરવાના પાનને અગે કરવું પડ્યું. ટીકાદિ નહિ માની કપિત અથે કરનાર લુપકેનું મૃષાવાદીપણું
પણ તે હુંપકમતને અનુસરનારાઓએ એટલું પણ વિચાર્યું નહિ કે ટીકાકારોને તે ભાષ્યકાર અને નિતિકારને સૂત્રોના અર્થો કરતી વખતે આધાર હતા અને તેથી તે ટીકાકાર મહા રાજાએ તે નિર્યુક્તિ આદિને આધારે સૂત્રોની ટીકા કરતા હોવાથી ચકખી રીતે પ્રામાણિક ગણી શકાય; પણ તમારા ગુજરાતી અર્થ કરનારાઓ કે જેઓ પંદરમી શતાબ્દી પછીનાજ છે તેઓએ આદ્રકુમારની કથાને અંગે તથા પ્રશ્નવ્યાકરણ સૂવની સુવર્ણગુલિકા વિગેરેની કથાઓને અંગે જે અંગે જે અધિકાર ભગવાનની પ્રતિમાના સૂરોની ટીકા વિગેરેમાં હતા તેને લેપીને ઉલટા એદ્યો, મુહપત્તિ કે જેગી વિગેરે કર્યા એ મૂર્વાવાદ અને લુચ્ચાઈને પહેલે નહિ કહે તે બીજું કહેવું શું?
એ આવશ્યકનિયુક્તિ આદિની માફક કરેલ સૂવોને અપલાપ
આવી રીતે પ્રતિમાને શ્રેષને અંગે તે કુંપકમાતાને અનુસરનારાઓએ આ આવશ્યક નિયુક્તિને નહિ માની છતાં પણ અને