Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 326
________________ કેમકે તે તે સ્વ-અધ્યયન વિગેરેના ઉદેશ, નિર્દેશ અને નિગમ વિગેરે દ્વારેને તેમજ તે તે સૂત્રમાં આવતા તે તે શબ્દના નય નિપાના વિચાર સાથે તે તે સૂત્રોને કરવાના પ્રસંગે તથા તે તે સુત્રોને કરનારા કે તેમાં આવતાં પુરુષના ઈતિવૃત્તો તેઓને નિયું તિઆદિ સિવાય મળી શકે તેમ ન હતું, અને તેથી તે લુમ્પકમતને અનુસરનારાને તે વૃત્તિ આદિનું આલંબન લીધા સિવાય છૂટકે જ ન હતે. સ્પકમતવાળાને નિયુક્તિ આદિ નાકબુલ કરવાનું કારણ પણ તે લેકાઓની ઉત્પત્તિ જ ભગવાન જિનેશ્વરદેવેની પ્રતિમાજીના લેપવાને અગેજ થયેલી હોવાથી તેઓને ટીકા નિર્યુક્તિ વગેરેના પાઠ માનવા પાલવ્યા નહિ અને તેથી જ જગતમાં જેમ એક જુઠાથી બચવા માટે જેમ અનેક જુઠા બોલવાની ફરજ પડે છે, આ લ્પકમતને અનુસરવાળાઓને ભગવાન જિનેશ્વર દેવની પ્રતિમાને હઠાવવા જતાં નિર્યુક્તિઆદી આદિ અને ટીકા આદિને શાસ્ત્રો કે જેઓને આધારેજ પિતે ગુજરાતી સૂત્રોના અર્થો વિગેરે લીધા છે, તેજ નિર્યુક્તિ આદિ ટીકાઆદિને અમાન્ય કરવાની ફરજ આવી પડી. કારણ કે જે તે કુંપકમતને અનુસારનારાઓ નિક્તિને માન્ય કરે તે શ્રીઆવશ્યકસૂત્રની નિર્યુક્તિમાં આવતા ભગ વાન મલ્લીનાથજીની મૂતિવાળું મંદિર, ભગવાન વાસ્વામીજીએ શાસનપ્રભાવનાને અંગે કુલે અને તેથી થયેલ ચૈત્યપૂજા દ્વારાએ શાસનનો મહિમા ગૃહસ્થને સંસાર પાતળો કરવામાં પુષ્પાદિકે કરાતી ભગવાન જિનેશ્વરની દ્રવ્ય પૂજાનું સાધનપણું સર્વ લેકમાં સલેકમાં રહેલા અરિહંત ચિત્ય (પ્રતિમા) નું વંદનીય, પૂજનીયપણું વિગેરે પણ હકીકતે એકલી આવશ્યક નિયુક્તિની તેમજ દશવૈકાલિક નિર્યુક્તિ ભગવાન શય્યભવસૂરિજીને ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિના દર્શનથી થયેલી ધર્મપ્રાપ્તિ, શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની નિક્તિમાં શ્રી જિનેશ્વર મહારાજના ચિત્યાદિ

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340