________________
વર્ષ ૪-૫. ૪ કેટલાક મહાનિશીયઆદિસૂત્રો કે જેની નેધ તે લુપકે એજ માનેલા નદીઆદિ સૂત્રોમાં છે, છતાં તે મહાનિશીય આદિ સૂત્ર ન માન્યા છતાં તેમના માનેલા સૂત્રોની પણ ભગવાન જિનેશ્વર દેવેની શાશ્વતી અને અશાશ્વતી ઉભય પ્રકારની મૂર્તિ અને તેના મંદિરે સાબીત ન થઈ શકે તેમ તે નથી જ, પણ તે લેકશાહ, તે બારીક બુદ્ધિમાં ઉતરવાવાળા જ ન હતું અને તેથી તેણે તે એ જ વાર જાહેર કર્યો કે શ્રાવકેએ દહેરાં કરાવ્યાં કે મૂર્તિ કરાવી એવું સૂત્રોમાં છેજ નહિ, પણ તેને તે બંધ નહિ હોવાને લીધે ખુદ આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના વસતિના અધિકારમાં જ શ્રાવાળા શ્રાવકોએ કરેલાં દેવકનું પ્રતિપાદન કરનાર સૂત્ર સાધુની વસતિના અધિકારનું તે સૂગ છે, એમ ગણીને સમજવામાં આવ્યું નહિ, કેમકે એ સૂત્રોને બારીક દષ્ટિથી જે કાશાહે કે તેને અનુસરનારાઓએ વિચાર કર્યો હતો તે સ્પષ્ટપણે માલમ ૫ડત કે જીવાજીવાદિક તને જાણનારા અને સારી શ્રદ્ધાવાળા શ્રાવક સ્થાન સ્થાન ઉપર દેવકુલે અને દહેરીએ કરાવતા હતા એમ આ (આચારાંગ ૩૦૩-૩૦૯) સૂત્રો પરથી ચેકબે ચેકનું સમજી શકાય છે. ' અંગાદિ સૂવોમાં શ્રાવકના આચાર ન લેવાનું કારણ - જે કે પ્રથમ તે અંગ-ઉપાંગ વિગેરેની રચનાજ સાધુઓના આચાર-વિચારને અનુસરીને થયેલી છે, અને તેથી જ શ્રમ પાસક કે જેઓ સાધુપણાની સ્થિતિમાં નથી, તેઓના આચારવિચારનું નિયમન પૂર્વે જણાવેલાં સૂવે ઉપરથી થઈ શકશે જ નહિ અને તેને અંગે અક્કલવાળો મનુષ્ય પ્રશ્ન કરી શકે જ નહિ, કેમકે કેઈપણ સૂત્રમાં શ્રાવકે નવકાર ગયે, પાણી ગળ્યું, લાકડાં અને છાણાં શધ્યાં, ચૂલે પૂ, ધાન્ય અને શાક વિગેરેને સંસત વિગેરેની
અપેક્ષાએ વિવેક કર્યો, એ વિગેરે લુપકેને પણ માન્ય એવી - શ્રમણે પાકની હકીકતનું વિધાન તેમણે માનેલા અગર અમાન્ય કરેલા પણ સૂત્રોમાંથી કાઢી શકાય તેમ નથી, વળી સામાયિક
,
,