________________
૧૧
વર્ષ ૪-૫, ૩ થાય, જ્યાં એ ત્રણને નિષેધ છે. ત્યાં અનુયેગને નિષેધ કહેવાની જરૂર નથી, કેમ કે ઉદેશાદિ થયા વિના અનુગ થતું નથી. લેગાસમાં, નમુત્થણમાં, માલાપણમાં ઉદ્દેશ, સમુદેશ વિના પણ અનુજ્ઞા થાય છે. ઉદ્દેશાદિ હોય તેજ અનુગ થાય તે નિયમ નથી. અહીં ઉદ્દેશાદિ ન થાય માટે અનુગ નજ થાય તે પણ નિયમ નથી. ૨ ૨.
અહિં અનુગ સીધે થતું નથી, પણ કૃતજ્ઞાન દ્વારા અનુગ થાય છે. સુતજ્ઞાન દ્વારા મતિજ્ઞાનને અનુગ છે. વાચ્યાર્થ મતિજ્ઞાન છે, પણ વાચક તરીકે તે કૃતજ્ઞાન છે. મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપર્યાવજ્ઞાન તથા કેવલજ્ઞાનના વાચ્ય તરીકે અનુયાગ થઈ શકે છે, માત્ર વાચક તરીકે થતું નથી. વાચક તરીકે અનુગ પ્રતજ્ઞાનને જ થઈ શકે. શ્રુતજ્ઞાનને અનુયાગ વાચ્ય-વાચક બને રીતિએ થઈ શકે છે.
પ્રશ્ન-વાચ એટલે? વાચક એટલે?
રહસ્ય તે વા. જેમકે દાબડી”, “દાબડી” એ ભાવ તે વાચ્ય, દાબડી” શબ્દ તે વાચક. હવે સમજાશે કે મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનને વાચ્ય તરીકે તે અનુયાગ છે જ, વાચક તરીકે અનગ નથી. ” “ડ ૬
ઉદ્દેશ, સમુદેશ, અનુજ્ઞા વાચના નથી દેતા. વાચકનાં હોય છે, જ્યારે અનુગ વાચ્ય વાચક બનેને હોય છે, મોટે અનુગને નિષેધ કર્યો નથી, શ્રુતજ્ઞાનમાં તે ઉદ્દેશ સંમેશ, અનુજ્ઞા તથા અનુગ ચારેય પ્રવર્તમાન છે.
? " પહેલાં એવું હતું કે શ્રી કહેતા કે વડી દીક્ષા આપી કે પદવી આપી અને તે કાગળમાં લખ્યું એટલે તેમ થઈ ગયું મનાતું અત્ર શું એવી વિધિ છે? ગ્રંથકાર કહે છે કે તેમ નથી પણ ઉદ્દેશાદિના વિધાન છે. વિધાનથી ગુરૂ કહે તેજ પ્રમાણ છે. અહિં ગુરૂના કહ્યા વિના ભણાતું પણ નથી, દરેકના વિધિવિધાન છે. હવે તે ઉદ્દેશ સમુદ્રશ, અનુજ્ઞા અનુયોગનાં વિધાન વગેરે અગ્રે વર્તમાન.