________________
વર્ષ ૪-૫, ૪
૨૫ સુધી અંધારાવાળા અને અશુચિથી ભરેલા સ્થાનમાં ઉધે માથે રહેવુંજ પડે છે. રાજા થવાવાળા માટે થોડો કાલ કે અનેરું સ્થાન હાય તેમ નથી, તેમ નિર્ભાગ્યને માટે જ વધારે મુદત સુધી વધારે ખરાબ સ્થાનમાં રહેવાનું હોતું નથી. ગર્ભાવસ રાજા અને રંક માટે સરખે હેાય છે અને ગર્ભવાસમાં રહેવાનું પણ બને માટે સરખું જ હોય છે. જેવી રીતે જન્મસ્થાન અને જન્મ પામવાની રીતિ પણ રાજા અને રંકને એક સરખી જ હોય છે. અર્થાત્ જેમ રાજા અને રંકને ગર્ભાવાસ અને જન્મ અને સરખાં હોય છે.
તેવીજ રીતે અહિં પણ ભવિષ્યમાં તીર્થકર થઈને મોક્ષ પામનારે અથવા સામાન્ય કેવલીપણમાં મેક્ષે જનારે જીવ હેય. નજીકમાં મોક્ષ પામનાર હોય કે અનનકાળ પછી મોક્ષ પામનારો હોય, થોડા કાલમાં સમ્યગ્દર્શનને પામનાર હોય અથવા અનન્ત કાલે સમ્યગ્દર્શન પામનાર જીવ હાય યાવત કેઈમોક્ષ પામી શકે, એ ભવ્ય હોય અગર કંઈ મોક્ષ નહિ પામનારે છતાં માત્ર મેક્ષ પામવાની લાયકાત ધરાવનાર જાતિભવ્ય હાય, અંત્યમાં યહિ ભવ્ય હોય કે અભવ્ય હોય પણ સર્વજીને અનાદિથી કર્મનું કર્તાપણું અને કર્મને ભેગવનારપણું તે અનાદિથી સર્વને માટે હોય છે જ. અર્થાત્ અનાદિથી કર્મના કર્તા અને કર્મના ઉદયવાળાપણામાં કેઈ જાતને ભેદ નથી. અર્થાત સર્વ જ અનાદિથી કમીને કરવાવાળા અને ભેગવવાળા જ છે. અને તીર્થકર મહારાજ પણ અનાદિથી કર્મને કરનારા અને ભોગવનારાજ હોય છે. ભગવાન તીર્થકરેની સમ્યકત્વપ્રાપ્તિમાં વિચિત્રતા
- પિતાની પાસે અખૂટ ખજાને હોય અને તે પ્રજાને સાથે ન હોય પણ ઘર આદિ સ્થાન કે હોય તે સ્વાભાવિક છે. હવે તેવા ધનિકની પાસે અન્યસ્થાને કોઈ તેને લેણદાર કે યાચક કોઈ વસ્તુ