Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 315
________________ ૨૮૪ આગમત विधि' विवचनात् त्रिविधनिहेतुक इत्यर्थः, एवं व प्रत्येक मार्गत्वं, आद्ययोश्चरमस्य भजनानियमावपेक्ष्यान्यतराभावे इति । ભાષ્યકારે “ધ્યાને લઇને સવારિ ઘેર વિવિધ મા કહ્યું છે, ત્યાં ત્રિવિધ પદથી ત્રણ પ્રકારને મોક્ષ માગ એ અર્થ ન સમજે, પણ “વિધિ-મૂલ્યો” તથા પ્રજા માવલિ એ વ્યાકરણની પરિભાષાઓના આધારે વિષ શબ્દને પ્રજા અર્થ એમ થાય છે, તેમ હેતુ અર્થ પણ થાય છે. એટલે વિવિઘા ને અર્થ ત્રણ છે હેતુ જેના એ. મેક્ષ માર્ગ એ અર્થ જાણ. એથી સમ્યગદર્શનાદિ ત્રણેમાં આંશિક ભાર્ગવ પણ સંભવિત છે. - તેમાં સમ્યગદર્શન અને જ્ઞાન હોય તે ચારિત્રની ભજન છે. અને ચારિત્ર હેય તે સમ્યગદર્શન-સમ્યજ્ઞાન કે સમ્યજ્ઞાન હોય તે સમ્યગદર્શનને નિયમો સંભવ હોય જ, એ અપેક્ષાએ ત્રણેમાં માર્ગ પણું સંભવે છે. (१६) याषच्छुतोपयोगमेव मोक्षहेतुकघातिकर्मनिर्जरणं, सति केले पातिकाभावान्न तन्निर्जरा, अघातीनि तु भवोपयारिणीति वेधान्येव, ततो मार्गः श्रुतात्मके शाने, सद्भावस्तु केवलदर्शनानन्त वीर्यादीनामपि इति ॥ પૂ. આગમોદ્ધારકશ્રીએ વ્યાવહારિક દષ્ટિકોણની પ્રધાનતાએ અહીં સાપેક્ષ રીતે કૃતજ્ઞાનને જ મેક્ષ માર્ગ તરીકે જણાવ્યું છે. કેમકે શ્રુતજ્ઞાનના ઉપયોગથી મોક્ષના હેતુ રૂપે ઘાતકર્મોની નિજા થાય છે. કેવળજ્ઞાન હોવા છતાં ઘાતકમ ન હોવાથી નિજા થતી નથી. અવાતીકમ તે ભપગાહી હેઈ ભેગવવાના જ હોય છે એટલે કેવળજ્ઞાન નિજેરાનું કારણ નથી. નિર્જરા એ મોક્ષને પ્રધાન માગે છે તેનું કારણ શ્રુતજ્ઞાન છે. તેથી કૃતજ્ઞાન એ વ્યાવહારિક રીતે માર્ગ છે. તે હોય ત્યારે સમ્યગદર્શનસમ્મચારિત્રને સદ્ભાવ હોય છે.

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340