________________
આગમજાત હેકવાળી ટીકામાં સ્પષ્ટપણે જણાવે છે કે જ િમયા તથા તારા વિકૃતિ અર્થાત્ આ આવશ્યકસૂત્રની બીજા આચાર્યોએ ટીકા રચેલી છે અને મેં પણ મોટી એટલે આ ૨૨૦૦૦ કલેકવાળી ટીકાની અપેક્ષાએ યથાર્થ રીતે સંભવતી ૮૪૦૦૦ લેકની ટીકા કરી હતી, અર્થાત્ કેઈપણ અંગે કે ઉપાંગ વિગેરે ઉપર આટલી બધી મટી ૮૪૦૦૦ કલેકપ્રમાણુવાળી ટીકા થવાનું માન હોય તે તે ફક્ત આ આવશ્યકસૂત્રનેજ છે. ભાષ્યાદિથી શણગારાયેલું આવશ્યક
વળી આચારાંગ આદિ સૂત્રો ઉપર એક પણ જાતનું ભાષ્ય તેવા રૂપે લખાયું નથી, જ્યારે આ આવશ્યક સૂત્ર ઉપર મૂળ ભાષ્ય, ભાષ્ય અને વિશેષાવશ્યકભાષ્ય એવી રીતે ત્રણ ત્રણ જાતના ભાળ્યોથી જે કઈપણું સૂત્ર અલંકૃત થયું હોય તે તે કેવળ આ આવશ્યકસૂત્રજ છે. અનેક આચાર્યની ટીકાદિથી શોભતું આવશ્યક
વળી વર્તમાન કાળમાં જે કે શ્રીકલ્પસૂત્ર અને શ્રીઉત્તરાધ્યયન ઉપર પ્રતિવર્ષ વાચનને લીધે અને વધારે ભાગ કથામય હવાને લીધે ઘણી ટીકાઓ ઉપલબ્ધ થાય છે, પણ પંદરમી સદીથી પહેલાંના આચાર્યોની કૃતિની વિવિધતાની તપાસ કરીએ તે માત્ર આવશ્યકસૂવને પ્રાચીન મહર્ષિઓના વિધવિધ વિવેચનેથી અલ. કૃત થવાનું સ્થાન મળે છે. વિશિષ્ટ કથાઓનું મૂળ આવશ્યક
વળી જ્ઞાન અને શેયતા નિરૂપણ દ્વારાએ દ્રવ્યાનુયેગની મહત્તાને પકડી રાખીને પ્રથમાનું યેગનુસ્થાન કેઈપણ થે સામાન્ય રીતે મેળવ્યું હોય તે તે આવશ્યકસૂરજ છે, અને તેથી એમ હરેક વાચકને માલમ પડશે કે અન્ય અંગ ઉપાંગ વિગેરેની વ્યાખ્યા એમાં આવતી ધર્મકથા કે ચરિત્રકથાની જડ આ આવશ્યકસૂત્રમાંજ