________________
૨૮૬
આગમજ્યોત આ સૂત્રોમાં તે સામાયિકની ઉપઘાતનિયુક્તિને પ્રથમ જાણવાની ભલામણ કરી. નિતિમાં બીજું મંગલ કેમ?
અને આજ કારણથી ભગવાન્ ભદ્રબાહસ્વામીજીએ બામણિ mરિ બાળ વિગેરે કહી આવશ્યસૂત્રને અંગે પાંચ જ્ઞાનના કથનરૂપ મંગલાચરણ કર્યા છતાં ઉપઘાતનિર્યુક્તિની શરૂઆતમાં હિરણો જાતે વિગેરે પાઠથી ભગવાન મહાવીર મહારાજ, શેષ સર્વ તીર્થકરે, ગણધર મહારાજા, તેમની પરંપરા, વાચકો અને તેમની પરંપરા અને પ્રવચનને નમસ્કાર કરી જુદું અને મેટું મંગલાચરણ કર્યું, તે એમ જણાવવા માટે કે આ સામાયિકની ઉપદ્રવાતનિયુક્તિ છે કે આવશ્યકનિયુક્તિના એક અંશ તરીકે છે, તે પણ તે એક જુદા શાસ્ત્ર જેવી જ છે. આ વાત ચૂર્ણિકાર અને ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરે ટીકાકારોએ પણ ચેખા શબ્દમાં જણાવી છે, અને આજ કારણથી દશવૈકાલિક વિગેરે શાસ્ત્રોની નિયુક્તિઓમાં ઉદ્દેશાદિ દ્વારનું મૂળ સ્વરૂપ કે તેને સંપૂર્ણ અધિકાર ન લેતાં માત્ર તે તે સૂત્રોની વિશેષ હકીકતનેજ તે તે સત્રોની નિયુક્તિમાં ભગવાન નિર્યુક્તિકાર જણાવે છે. અગોપાંગ સંયુક્ત નિર્યુક્તિનું સ્થાન આવશ્યક
વળી પ્રાચીનકાલના મહર્ષિઓએ સર્વ અંગે પાંગ સહિત જે કઈ સત્રની પણ નિયુક્તિ કરી હોય અને વ્યાખ્યા કરી હોય તે તે માત્ર આ આવશ્યકની નિક્તિ અને વૃત્તિ છે. પ્લેટા પ્રમાણુના સાહિત્યનું સ્થાન
વળી અંગ અને ઉપાંગેની પૂર્વધર આચાર્ય મહારાજાએ જિઓ રચી છે, પણ તે અંગ-ઉપાંગની ચૂર્ણિમાં મેટું પ્રમાણ જે કોઈપણ સૂત્રની ચૂર્ણિનું હોય તે તે કેવળ આ આવશ્યકની
જ છે. અંગ અને ઉપાંગ ઉપર કોઈપણ આચાર્યું કામ