________________
આવશ્યક સૂત્ર અને તેની નિર્યુક્તિ
(વર્ષ ૩ પૃ૦ ૩ પાટ ૭૯ થી ચાલુ) [ પૂ. આગમોદ્ધારકશ્રી મની અતિસૂક્ષમ પ્રૌઢ પ્રતિભાથી ઘણા આગમિક તત્વે જિજ્ઞાસુઓને જાણવા મળ્યા છે, તે જ એક સુંદર નિબંધ આવશ્યકસૂત્ર અને તેની નિયુક્તિને લગતે અહીં પ્રકટ થાય છે.
જેને પૂર્વાર્ધ (વર્ષ ૨ અંક ૩માં) છપાઈ ગયેલ છે, બાકીને અહીં પ્રકટ થાય છે. ] દશવૈકાલિક આદિ કરતાં
આવશ્યકની નિર્યુક્તિ પહેલી કેમ?
આજ કારણથી ભગવાન ભદ્રબાહસ્વામીજીને જે કે શેષ દશવ. કાલિક વિગેરેની નિયુક્તિ કરવી હતી, તે પણ તેઓએ આવશ્યક ની જ નિયુક્તિ પહેલી કરી, અર્થાત્ ઉત્તરાધ્યયન અને આચારાંગ જેવા મૂળસૂત્ર, અંગપ્રવિણસૂત્ર અને છેદસૂત્રની નિર્યુક્તિ રચવા પહેલાં આવશ્યકની નિયુક્તિ રચવાનું નક્કી કર્યું, અને ઉદ્દેશ, નરેશ વિગેરે ઉપદ્રવાત નિયુક્તિના સર્વ દ્વારે મૂલ આવશ્યક નિર્યુક્તિમાંજ સવિસ્તર કહ્યાં, અને તે જ નિર્યુક્તિ બીજા સુત્રોમાં પણ ગ્રહણ કરવા લાયક ગણને હવાઈ જ વિગેરે આવયકની ઉપઘાત નિયુક્તિને દરેક સૂત્રની નિયુક્તિમાં પહેલાં જાણવા લાયક જણાવી, અર્થાત શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામી જીએ અભ્યાસની અપેક્ષાએ આદિમાં રહેલા આવશ્યકનીજ પહેલી નિયુક્તિ કરી અને તેમાં પણ સર્વ સૂત્રોની માફક આવશ્યકના પણ શેષ અધ્યયનમાં સgિવ ગાયો દોર પર નિgણી એમ કહી ભાષ્યકાર મહારાજે સામાયિક અધ્યયનની ઉપઘાત.. નિયુક્તિને શેષ ચતુવિંશતિ આદિ અધ્યયન અને દશવૈકાલિક