Book Title: Agam Jyot 1969 Varsh 04
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 314
________________ કાવી શૃંખલા રૂપે બીજ અને રૂપ છે, બીજ કેકનું કામ પણ છે. પરંતુ અગ્નિઆદિની જેમ બીજની ઉગવાની શક્તિ ના થઈ જાય છે, તેમ યોગ્ય પુરુષાર્થથી કર્મમાંથી બીજા કમ ઉપજાવવાની શક્તિ નષ્ટ થઈ શકે છે, તેમ થતાં અનાદિકાલીન પણ કમ નિશેષ થઈ જાય છે. “સાવ સળગા સાન્નિ” નિતિ માન થો છુપતિ રામાવતના, નવમલાનાઈ, સર प्रत्यादिसत्रे 'शान' मिति सामायिकादिसत्रे च 'चारित्र'मिति આ ટિપપણ પ્રથમ સૂત્રના પજ્ઞ ભાષ્ય ઉપરનું લાગે છે. ભાષ્યમાં સમ્યગદર્શન સમ્યજ્ઞાન સમ્યફચારિત્ર એમ ત્રણ પદાર્થોના જુદા જુદા નિદેશમાં સમ્યગદર્શન પદ તે રૂઢિ પ્રસિદ્ધ છે જ, પરંતુ જ્ઞાન–ચારિત્રમાં જે સમ્યગ્ર પદ મૂકયું છે, તે નામ તરીકે નથી, પણ સ્વભાવ બતાવવા માટે છે, સમ્યગદર્શન પછીનું જે જ્ઞાન કે ચારિત્ર તે સમ્યજ્ઞાન-સમ્યફચારિત્ર કહેવાય. તેથી જ આગળના સૂત્રમાં મતિ આદિ પાંચ ભેદે દર્શાવતી વખતે એકલા જ્ઞાન પદને જ પ્રવેગ છે, અને સામાયિક આદિ લેકે દર્શાવતાં એકલા ચારિત્ર પદને જ પ્રયોગ છે. એટલે પ્રથમ સૂત્રમાં જ્ઞાન–ચારિત્રને અમુક નિયત સ્વભાવ જણાવી દીધે, તે બધે સમજી લે. ___ समुदितानां त्रयाणां मोक्षमार्गत्वाङ्गीकारायैकवचनं, सम्यम्। दर्शनना चाव्यभिचारितया, शान सम्यगक्षानमेव चारित्रं सम्य. चारित्रमेवेति । સમ્યગદર્શનાદિ ત્રણે મળીને જ મોક્ષના માર્ગ બને છે. તે જણાવવા એક વચનને પ્રયોગ કરેલ છે. . વળી સભ્યદર્શન પછી જે જ્ઞાન આવે તે સમ્યજ્ઞાન જ હા, તથા ચારિત્ર પણ સમ્યમ્ ચારિત્ર જ, તેથી જ્ઞાન–ચારિત્રમાં સભ્યને પગ નથી કર્યો. - “ વિષત્યાવિષપભૂલશો નહિ

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340