________________
આગમવાર છતાં ક્ષમાર્ગના ઉપદેશથી જ પિતાની ઉત્તમતા સફળ કરે છે. તેથી મેક્ષ માગનું નિરૂપણ શરૂ કર્યું છે.
किञ्च-यथा मार्गे पूर्वपूर्वस्थानप्राप्तिः उत्तरोत्तरस्थानावाप्तेहेत. भवति, तथात्रापि अपुनर्बन्धकादिषु समस्तीति मार्गताऽध्याहता। मास्तिकाः सर्वेऽपि प्रतिपन्ना नानाभिधाभिरपि मोक्ष यतस्ततो न मोक्षस्य साम्यतासाधनं, मोक्षस्य प्रयत्नप्राप्य स्वीकाराश्च न तस्य मार्गसिद्धक्रिया, हेतवो माक्षस्य गुप्त्यादयः स्युः, परं शुद्धिरूपस्यास्मधर्मस्य मुक्तत्वपरिणामान मार्ग इति ॥
વળી વ્યવહારમાં જેમ મુસાફરીને માર્ગમાં પૂર્વ સ્થાન પ્રાપ્તિ આગલા સ્થાનની પ્રાપ્તિનું કારણ હોય છે, અથવા નિસરણીના પગથીયામાં પૂર્વ-પૂર્વના પગથીયા આગલા પગથીયા પર જવામાં જેમ કારણભૂત છે તે રીતે અહીં પણ અપુનબંધક, ગરમાવર્ત મા. ભિમુખ, માર્ગ પતિત, માર્ગાનુસારી, યથા ભદ્રક મિથ્યાદષ્ટિ, ગ્રંથિ સમ્યક્ત્વ, વિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તપણું, ક્ષપકશ્રેણિ આદિમાં પૂર્વ પૂર્વ સ્થાનની પ્રાપ્તિ ઉત્તરોત્તરના સ્થાને પ્રાપ્ત કરાવે છે, તેથી આ સઘળા પદાર્થો મોક્ષ માર્ગ રૂપ કહેવાય છે.
તથા જગતના બધા આસ્તિક દર્શને જુદા જુદા નામથી મોક્ષને માને જ છે, તેથી અહીં મેક્ષની સિદ્ધિ માટે પણ પ્રયત્ન નથી કર્યો, તેમ કરવામાં સિદ્ધ સાધન દેષને સંભવ ખરા ! તેમજ મોક્ષ પ્રયત્નથી જ પ્રાપ્ત થાય છે, એ વાત પણ બધા આસ્તિક દર્શનેએ સ્વીકારી છે, પરંતુ કર્યો પ્રયત્ન એગ્ય રીતે મોક્ષને સાધક નિવડે ? તે માટે માર્ગનું નિરૂપણ જરૂરી છે.
મેક્ષના કારણ છે કે ગુપ્તિ આદિ છે. પણ આત્મશુદ્ધિ એ મુક્તાવસ્થાનું ખરું સ્વરૂપ હોઈ તે રૂપને પ્રાપ્ત કરવા માગતું નિરૂપણ છે.
___ दृश्यमानबीनवत् कर्माप्यनादि कार्यकारणोभयरूपं, अग्न्यादिमिर्षीजस्य रोहणशक्तेरिवाहपुरुषकारेण कर्मणोऽन्यकर्महेतुत्वा
ચાલુ દેખાતા બીજની માફક કર્મ પણ અનાદિ છે, કાર્ય