________________
૨૭૪
આગામીત માહોમાંહે એક બીજા વિના હતાં નથી. માત્ર કેવળજ્ઞાન જ બીજે જ્ઞાનની સાથે અસહચર છે. તેથી જ “કેવળજ્ઞાન” એમ શિખ કહેવાય છે.
પરમાવધિ, ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ અને વિપુલમતિ પર્યાવમાં અપેક્ષાએ સમસ્તપણું, શુદ્ધપણું અને અસહાયપણું હોય છે. એ પ્રકારે કેવળજ્ઞાની ભગવતેને મતિ વગેરે જ્ઞાનેને અભાવ છે, એમ સિદ્ધ થયું.
મતિ શ્રત એ બે વગેરે જ્ઞાને કેવળજ્ઞાન પહેલાં અવશ્ય હેય છે, તે પછી તે મતિ આદિ જ્ઞાનેને અભાવ શાથી? તે તે આવરણે તે પહેલાં ક્ષપશમપણાને પામેલાં હોય છે અને હવે કેવળ જ્ઞાન થયે છતે ક્ષયપણને પામેલાં છે, તેથી આવરણ રહિત એવા મતિ આદિનું કેવળજ્ઞાની ભગવંતને જરૂર સદ્દભાવ (વિદ્યમાનતા) પ્રાપ્ત થશે?
ઉત્તર–જીવ એક સ્વભાવવાળે જ છે અને તે ચેતના સ્વરૂપ છે. તે ચેતના-કેવળજ્ઞાન પહેલાં જેમ વાદળાથી ચંદ્રની ત્વના અવરાયેલી છે, તેમ કેવળજ્ઞાનાવરણીય કમથી બધી બાજુથી આવથયેલી હતી. પૂર્ણિમાની રાત્રિએ વાદળાં સહિત જે ચંદ્રની પ્રજા જેમ કટાદિ આવરણથી અવરાય છે, તેમ કેવળજ્ઞાનાવરણીય કમથી અવરાયેલું એવું જે કેવળજ્ઞાન, તે મન:પર્યવ આદિ શાનાવરણીય કર્મથી અવરાય છે, અને કટ આદિ આવરણ ગયા પછી જેમ ચંદ્રની પ્રજા પ્રગટ થાય છે, તેમ મનપર્યવ આદિ આવરણ શિયા પછી તે તે ચેતનાને અંશ પ્રગટ થાય છે. પરંતુ વાદળી સહિત કટ આદિનું આવરણ ગયા પછી પૂર્ણિમાને ચંદ્રમા જેમ પ્રગટ થાય તેમ મનઃ૫ર્થવ આદિ આવરણ ગયા પછી શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. માટે તે તે આવરણ ગયે છતે કેવળજ્ઞાન એક જ કેમ ન લે? અર્થાત એક જ શેલે.
પ્રશ્ન ૪૩-સમ્યકૃત્વમાં જ નિસગ અને અધિગમ આ એની