________________
આગામત તરથી આવેલું અવધિજ્ઞાન કે અત્યંતરાવધિ ન જ હોય એમ તે. છે જ નહિં અને
જ્યારે આવી રીતે ભગવાન તીર્થંકર મહારાજ સિવાયના અન્ય જીવોને પણ ગર્ભથી જ સમ્યકત્વદર્શન અને મતિ શ્રત તથા અવધિ એ ત્રણે જ્ઞાન હોય છે, તે પછી તેવા છે કેવલજ્ઞાનના નિયમવાળા હોતા નથી, કેમકે અવધિજ્ઞાનને છાસઠ સાગરેપમ સ્થિતિને કાલ છે તે બધાએ તે અનિકાચિત નામ કર્મવાળા જ નહિ એટલે અનિકાચિત નામકર્મવાળે ભગવાનને જીવ અગર અન્ય તીર્થકર નામકર્મ વગરના ભગવાન તીર્થકરે સિવાયના જીવેને માટેજ છે, કેમકે નિકાચિત થયેલ જિનનામકર્મવાળાને છાસઠ સાગરેપમ સંસારમાં રહેવાનું હોય. એવી રીતે સમ્યકત્વની છાસઠ સાગરોપમની સ્થિતિ પણ બીજા જેને આશ્રયે જ સંભવે, માટે ભગવાન જિનેશ્વર મહારાજના છ સિવાયના જીવ પણ ગર્ભથી માંડીને મતિ શ્રત અને અવધિ જ્ઞાનવાળા તથા સમ્યક્ત્વદર્શનવાળા હોય છે, તે પછી તે છે ઉપદેશના આદ્યપ્રવર્તક કેમ ન બને?
એમ પણ નહિં કહેવું કે મતિઆદિ ત્રણ જ્ઞાનવાળા અને સમ્યગ્દર્શનવાળા અન્ય જીવ છતાં ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમથી થતું સ્વયંસંબુદ્ધપણું ભગવાન જિનેશ્વર મહારાજ સિવાયના બીજા જીવને હોય નહિં અને તેથી તે મત્યાદિવાળા છતાં અન્ય ગુરુ આદિથી ઉપદેશ પામે અને તેના પ્રભાવેજ તેઓને ચારિત્ર પ્રાપ્ત થાય, માટે તે અન્ય ઉપદેશના આઘ પ્રવર્તક બને જ નહિ. એમ નહિ કહેવાનું કારણ એટલું જ કે શ્રીનન્દી સૂત્ર આદિ શાસ્ત્રોમાં પંદર ભેદે જે સિદ્ધ બતાવ્યા છે, તે જે ભગવાન તીર્થકર મહારાજ સિવાયના છ સ્વયંસંબુદ્ધ સિદ્ધ એવા બે ભેદ ઘટેજ નહિં.
કેમકે તમારા હિસાબે સ્વયંસંબુદ્ધ સિદ્ધ જિનેશ્વર સિવાય હેય જ નહિ માટે માનવુંજ પડશે કે સ્વયંસંબુદ્ધ સિદ્ધો જિનસિદ્ધ