________________
વર્ષ ૪-૫, ૪
૨૫૭ તાપસના વ્યાવહારથી તેવા વ્યાવહારિક પ્રસંગને અંગે હતું, તેમ ભગવાનને શાસનસ્થાપનાપૂર્વકનો ઉપદેશ કેવલજ્ઞાન પહેલાં નજ હોય અથવા ઉપદેશને પ્રબંધ કેવલજ્ઞાન પછી હોય અને અર્થગમની અપેક્ષા એ જ આત્માગમવાળા જ ભગવાન જિનેશ્વો હોય એમ કહેવામાં કોઈપણ પ્રકારે અડચણ નથી, આવી રીતે ભગવાન જિનેશ્વરે છઘસ્થપણામાં ઉપદેશક કેમ ન હોય તેને અંગે વિચાર કર્યો. અન્ય સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનવાળા ઉપદેશકે કેમ નહિ ? . આ સ્થાને બીજી શંકા એ જરૂર થશે કે ભગવાન જિનેશ્વર મહારાજા તે સ્વયંસંબુદ્ધ છતાં અને મન:પર્યવજ્ઞાનને પામેલા છતાં ભવિષ્યમાં કેવલજ્ઞાન થશે અને શાસનની સ્થાપના કરતાં અર્થીગમની અપેક્ષાએ આત્માગમવાળો થઈશજ એમ જાણે છે, અને તેથી કેવલજ્ઞાન ઉત્પન થવા પહેલાં પ્રવર્તનની મુખ્યતાથી ઉપદેશ ઉપદેશપ્રબંધવાળા ન થાય એ ઠીક છે, પણ જગતમાં જેમ ભગવાન તીર્થ કરે જ એકલા ભવાંતરથી જ્ઞાન લાવનારા અને સમ્યકત્વને લઈને આવનારા હેય એ નિયમ નથી. અર્થાત અન્ય પણ છે એવા ઉચ્ચ કેટિના હોય છે કે જેઓ ભવાન્તરથી મતિ આદિ જ્ઞાનેવાળા અને સમ્યગ્દર્શનવાળા હોય છે.
આટલી વાત શાસ્ત્રકારો ફરમાવે છે અને તે કબુલ પણ કરવી જ પડે તેમ છે કે ભગવાન તીર્થકર સિવાયના છે પણ ભવાંતરથી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન લાવનારા હેય જ છે, એટલું જ નહિ પણ ભગવાન જિનેશ્વર મહારાજાએ નિયમિત અવધિજ્ઞાન વિનાના ન હોય અને અવધિથી જણાતા ક્ષેત્રના છેડા ઉપર તેઓ ન હોય અને અવધિથી જણાતા ક્ષેત્રની મધ્યમાં જ તેઓ હોય, તેવી રીતે બીજા કેઈ ને અંગે નિયમિત અવધિજ્ઞાન કે અભ્યન્તરાવધિને નિયમ ભલે ન હોય પણ ભગવાન તીર્થંકર મહારાજાએ સિવાય બીજા ને ભવાં.
તેથી કેવલવાળા ન થાય તેથી સાત લી. અથત