________________
૨૫૫ સિવાય પણ હોવા જોઈએ અને નન્દીસૂત્રની ચૂર્ણિમાં પણ સ્વયં બુદ્ધ બે પ્રકારના જણાવી જિન અને અશ્વિનને પણ સ્વયંબુદ્ધ તરીકે જણાવે, છે એટલે જિનેશ્વર ભગવાનના સિવાય પણ અત્યાદિ જ્ઞાનવાળા સ્વયંસંબુદ્ધ થતા હોવાથી તેઓ પણ ઉપદેશના આદ્યપ્રવર્તક કેમ ન બને?
આ બધી શંકાના સમાધાનમાં સમજવાનું કે ભગવાન જિનેશ્વર દે સિવાય કેઈ અન્ય જીવ સામાન્ય રીતે જેના ઉદ્ધારની ભાવનાવાળે હેતેજ નથી અને તેથી બીજા છ મતિઆદિ જ્ઞાનવાળા અને સ્વયંસંબુદ્ધ હોય તે ઉપદેશના આદ્યપ્રવર્તક બની શકે જ નહિ.
એક વાત આ જગ્યા પર ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શ્રી ભગવતીજી સૂત્રમાં અકૃત્વા કેવલીને એક પ્રશ્નોત્તર કહેવાને કલ્પ હોય છે, અને ધર્મોપદેશ દેવાને કે પ્રવજ્યા આપવાને પણ કલ્પ નથી, એમ સ્પષ્ટ જણાવે છે તે સામાન્ય જીને ઉપદેશકના આદ્ય પુરુષ કે ઉપદેશના આદ્યપ્રવર્તક બની શકે નહિ. વળી તીર્થની સ્થાપના કરવાનું ભાગ્ય ભગવાન તીર્થંકરાનું જ હોય છે તેથી ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જે આઘઉપદેશક કે આઘઉપદેશપ્રવર્તક બની શકે. આટલા ઉપરથી આ વાત સમજાશે કે શાસકાર ભગવાનેએ સ્વયંબુદ્ધ સિદ્ધ એવા ભેદ રાખ્યા પણ સ્વયંબુધ બેધિત સિધધ અને પ્રત્યેકબુધ બોધિત સિધ્ધ એ સેલમે અને સત્તર ભેદ શ્રીસિધ મહારાજના ભેદે જણાવ્યા નહિ. જે પ્રત્યેકબુદ્ધ અને સ્વયંબુદ્ધ જે ઉપદેશકના આદિભૂત કે ઉપદેશના આદ્યપ્રવર્તક હેત તે સિદ્ધના પંદર ભેદે કહેત નહિ અને શાસ્ત્રકારો પંદર ભેદજ સિદ્ધોના જણાવે છે તેથી ઉપર કહેલી હકીક્ત શંકાનું સ્થાન થાય તેમ નથી. શ્રી જિનેશ્વર મહારાજા આઘઉપદેશકેજ કેમ?
જે જીવે અનાદિકાલથી આત્માની ઉત્તમતાવાળા તથા ભવ્યત્વથી હોય છે અને જે જીવેના સમ્યકત્વલાભ પછી ભવેની ગણતરી