________________
ર૪૩
વર્ષ ૪-૫, ૪. પણ હોય અને તે ટકી શકે એવી માન્યતા માત્ર સૈદ્ધાતિક શૈલિની છે, છતાં સૈદ્ધાંતિક શિલિ મુજબ પ્રથમ પ્રાપ્ત થયેલ ક્ષાપથમિક સમ્યકત્વ પણ પતિત ન જ થાય એમ તે નથી. અથવા તીર્થકર મહારાજા મેક્ષ પ્રાપ્ત થતાં સુધી તે આદ્ય સમ્યક્ત્વને ધારણ કરનારા હાયજ એ નિયમ પણ નથી.
મુખ્ય વાત તો એ છે કે ભાવવિરહ નામથી પ્રસિદ્ધ એવા શ્રીહરિભસૂરિજી શ્રી લલિતવિસ્તરામાં સ્વયંસંબુદ્ધપદની વ્યાખ્યામાં આદ્યસમ્યક્ત્વને સમ્યફ સંબંધ કહી વરાધિને સ્પષ્ટ શબ્દથી વિશિષ્ટબોધિ કહીને આદ્યસમ્યકત્વ અને વરબધિની ભિન્નતા જણાવે છે.
વળી ભગવાન તીર્થંકર મહારાજના જીવે છે કે સ્વભાવે ઉત્તમ હેય છે. પણ સામાન્યથી તેઓ સમ્યક્ત્વ થતાં પરોપકારવૃત્તિની પ્રાધાન્યતાવાળાં થાય પણ વરાધિ પ્રાપ્ત થયા પછી તે પર અપકાર કરેજ નહિ અને પરના ઉપકારમાં જ તલાલીન રહે અને તેથી જ તે ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી સ્પષ્ટપણે અષ્ટકજીમાં જણાવે છે કે થાપિત સાથ gવતાવ રહે અર્થાત્ વરધિની પ્રાપ્તિ થયા પછી ભગવાન્ અન્ય જીવોના ઉપકારમાં જ તત્પર રહે છે.
આ સ્થાને ભગવાન જિનેશ્વરનું આદ્યસમ્યક્ત્વ કે કેઈપણ સમ્યક્ત્વ જે વરબધિ ગણાતે હોત તે વર એવું વિશેષણ આપવાની ભગવાન જિનેશ્વરને અધિકાર હોવાથી જરૂર નથી.
વળી તત્વાર્થભાષ્યની ચા સુમારે વનમાલતમારો મરેલાડુ ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી વરાધિ થયા પછી શ્રીતીર્થકર મહારાજના ભવ સુધી લાગટ ભૂત દયા આદિ લક્ષણ શુભ કર્મ આસેવનને જે નિયમ ભગવાન મહાવીર મહારાજ માટે જણાવે છે તે જે આઘસત્કૃત્વને વરાધિ કહીયે અને ભગવાન તીર્થંકરના વિશિષ્ટ સમ્યક્ત્વને વરાધિ ન કહીયે તે ઘટી શકે જ નહિ
આ કારણે વિચારતાં ભગવાન જિનેશ્વરનું આદ્યસમ્યક્ત્વ હેય તે વરાધિ જ કહેવાય એમ શાસ્ત્રાનુસારીએ તે માની શકે નહિં.