________________
વર્ષ ૪-૫, ૪ છતાં ભગવાન હરિભકરિજી જણાવે છે કે આસમ્યક્ત્વ વખતે પણ ભગવાન જિનેશ્વર સ્વયંસંબુદ્ધ હોય છે, તે તેમાં વિરોધ કેમ ન આવે? આવી રીતે વિરોધ જણાવનારે ધ્યાન રાખવું જોઈએ કે ભગાન હરિભકરિજી ભગવાનના આદ્યસમ્યક્ત્વ સમયે સ્વયંસંબુદ્ધપણું જણાવતાં ગુરૂ આદિને ગ તે સમ્યક્ત્વના ઉત્પાદમાં કારણ તરીકે જણાવેજ છે એટલે ભગવાન તીથ કરના ભવ જેવું તે વખતે નિરૂપચરિત સ્વયં બુદ્ધપણું નથી, પણ ઉપચાર સ્વયંસંબુદ્ધપણું છે અને નિરૂપચરિત તથા ઉપચરિતપણામાં વિરોધ માન એ અક્કલવાળાને શોભતું નથી.
અર્થાત્ આઘસમ્યક્ત્વની વખતે જે કે ગુરૂ-સાગાદિ કારણે છે અને તેથી તે આઘસમ્યક્ત્વ આધિગમિકજ છે, છતાં તે રિલેકનાથ તીર્થકરેના છની એટલી બધી ભવિતવ્યતા તથા ભવ્યતા અને ભાવસ્થિતિ પરિપકવ થઈ છે કે જાણે તેઓને બંધ કરવામાં ગુરૂને પ્રયત્ન છતાં પણ તેની ગણતા ગણાઈ અને જીવ સ્વભાવનીજ મુખ્યતા ગણાઈ જેમ કર્મકર્તરિ કે કરણકર્તરિ આદિ પ્રયોગમાં કર્મ કે કરણની સુકરતાને લીધે કર્તપણે વિવક્ષા કરાય છે તેવી રીતે અહિં પણ જિનેશ્વર મહારાજનાં છની ઉત્તમતાની વિવક્ષા કરી છે.
એ વાત ધ્યાનમાં લેવાથી ભગવાન શ્રીહષભદેવને ધનાસાર્થવાહના ભાવમાં માત્ર દાનના પૂર્વ રંગમાં આદ્યસમ્યકત્વ પ્રાપ્તિ થઈ છે અને ભગવાન મહાવીર મહારાજને નયસારના ભવમાં માગમાં ચાલતાં ચાલતાં માત્ર લીધેલા ધર્મોપદેશથી કે માર્ગ દેખાડવાના પ્રસંગમાં જરાવાર ઝાડ નીચે બેસીને દીધેલ દેશનાના પ્રસ્તાવ માત્રથી જે આદ્યસમ્યક્રમ ત્વની પ્રાપ્તિ થઈ તેને ફેટ થઈ જશે. અર્થાત્ એવા મહાનુ ભાવેને માત્ર અલ્પ પ્રયાસથી જે સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તેથી સમ્યકત્વની દુલભતા ઓછી થતી નથી કેઈ ભાગ્યશાળીને ભાગ્યના ગે નાળ દાટવા જતાં નિધાન મળી જાય. તે તેટલા માત્રથી