________________
૨૪૮
આગમત
તે સર્વ જીનું અનાદિથી મિથ્યાદષ્ટિપણું જ હોય છે. સ્વાભાવિક રીતે કોઈપણ જીવ પછી તે ચહાય તે તે તીર્થકર ભગવાન થઈને એણે જવાનું હોય કે સામાન્ય કેવલીપણે મોક્ષે જવાનું હોય છતાં સર્વ છ અનાદિથી મિથ્યાત્વવાળા જ હોય છે. કર્મને કર્તા એ આત્માનું લક્ષણ
તે સર્વ મિથ્યાત્વાદિવાળા અનાદિથી હોય છે, તેથી તે પારમાર્થિક દષ્ટિએ આત્મા કમરૂપી જડ પુદ્ગલેને કર્તા નથી, છતાં આત્માનું લક્ષણ એ જણાવાય છે કે જે જ્ઞાનાવરણીયાદિ કર્મની પ્રકૃતિએને કરનાર છે, તેજ આત્મા જો કે સિદ્ધ મહારાજ આદિજ્ઞાનવરણયાદિ કર્મોના કરનારા નથી, પણ લક્ષણશબ્દથી અહિં અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દેથી રહિત એ વસ્તુધર્મ ન લે, પણ બીજા પદાર્થોથી જુદા પડાય અને જે વસ્તુ લક્ષણ તરીકે લેવાય છે. જેમ બધા અગ્નિઓની સાથે ધૂમાડે હેતે નથી, પણ ધૂમાડે કહી શકાય, એવી રીતે અહિયાં જ્ઞાનાવરણીય આદિ કમને સિદ્ધ મહારાજ આદિ જ કરતા નથી તે પણ જ્ઞાનાવરણુયાદિ કર્મો જે કઈ પણ અજીવ કરતા નથી, તે જ્ઞાનાવરણીય આદિ કર્મોને
જ કહે છે, માટે જીવનું લક્ષણ એટલે ઉપલેક્ષક અર્થાત ઓળખાવનાર તરીકે જ્ઞાનાવરણીયાદિક કર્મનું કર્તાપણું લીધું છે. અનાદિથી કર્મને કર્તા કેમ?
જે જીવને અનાદિકાલથી કમ ને કર્તા ન માનીયે તે કર્યા વિના કર્મનાં ફળ ભેગવવાં પડે છે એમ માનવું પડે અને વર્તમાનમાં જે કર્મનું કર્તાપણું અને કતાપણું છે, તે કર્મના વિનાના જીવને થયેલું છે એમ માનવું પડે અને જો શુદ્ધ એટલે કર્મ રહિત એવા જીવને કર્મોને બંધ થાય છે, એમ માનીયે તે પછી કર્મક્ષય કરીને મેક્ષે જવાની વાત કેવલ વ્યર્થ જ થઈ જાય, કેમકે કર્મક્ષય કરીને શુદ્ધ થવાથી મોક્ષે જવાની વખતજ અને મોક્ષે ગયા પછી પણ શુદ્ધ અવસ્થાવાળાને પણ કમને લેપ લાગે છે એમ માનવાથી સિદ્ધ થવાને