________________
આગમત વિધાનથી કિમત કે દુર્લભતા ઓછાં થતા નથી, તેમ અહીં તીર્થકર ભગવાનને સહેલાઈથી પ્રાપ્ત થતા આદ્યસમ્યક્ત્વને અંગે પણ સમજવું. ભગવાનની પરે૫કારિતા કયારની ?
રિલેકનાથ તીર્થકર ભગવાન પરોપકારના વ્યસનવાળા એટલે હાથમાં આવેલા પોપકાર કરવાને વખત જ ન જવા દેવા અથવા પરોપકાર વિના ચેન જ ન પડે એવી સ્થિતિવાળા સમ્યક્ત્વ પછી અનુકંપાને લીધે હેય પણ વરાધિ પછી તે પરોપકારવાળાજ હોય છે અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જોષિત સાથ જાણવા જa ft અર્થાત ભગવાન તીર્થ કરના છ વરાધિ એટલે વિશિષ્ટ સમ્યક્ત્વ પામ્યા પછી પરાર્થમાં ઉદ્યમવાળા જ હોય છે. એ વળી પરોપકારની શરૂઆત વરબધિથી જ થાય છે, એમ નહિં જણાવતાં વરાધિ પ્રાપ્ત થયા પછી પોપકારવાળા જ ભગવાન તીર્થકરે હેય છે એમ જણાવી વરાધિ પછી પરોપકારવ્યસનીપણું જણાવે છે, અને વરાધિ પ્રાપ્ત થવા પહેલાં પણ પરોપકારપણું સામાન્યથી હેવાને સંભવ જણાવે છે. જેમ અશુદ્ધ દશામાં રહેલ બહાર આવેલ રત્ન બીજા બહાર આવેલ શુદ્ધ ગણાતા હલકા રથી ઉત્તમ હોય, તેવી જ રીતે ખાણમાં જ્યારે તે બે ઉત્તમ અને હલકાં રત્ન હય ત્યારે પણ તે ઉત્તમ રત્નની લાયકાત કઈ વિચિત્ર છે એમ માનવું જ જોઈએ. ભિખારી અવસ્થામાં ફરતા ભાવિરાજા અને સદા રંકની સ્થિતિ જુદા પ્રકારની યેગ્યતાવાળી હોય છે. એવી રીતે યાવત્ નિગોદમાં રહેલા પણ ભગવાન તીર્થકરોના જીવની અને ઈતરજીની તથા ભવ્યતા જુદા જુદા પ્રકારની હેય છે.
જેમ શુદ્ધ કેટિના હીરાને અનુકૂળ સંગે મળે અને તેની ઉપર ચલે મેલ જે નાશ પામે તે તેની જે મનેહરતા