________________
વર્ષ ૪-૫, ૪ ઝલકે છે તેવી મનેહરતા હલકા રત્નને મેલ સર્વથા નાશ પામે તે પણું ઝલકતી નથી. એવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજના અને જે કાલે મિથ્યાત્વમેહનીયને મેલ નાશ પામી સમ્યક્ત્વની ઝલક પ્રાપ્ત થાય છે તે કઈ એવી વિચિત્ર થાય છે કે તેવી અન્ય મિક્ષગામી એવા ભવ્ય જીવમાં ન હોય. જોકે મિથ્યાત્વના ક્ષયથી તત્ત્વશ્રદ્ધારૂપ સમ્યકૃત્વમાં કોઈ જાતને અતીર્થકર અને તીર્થકરના જેને અંગે હેતું નથી. છતાં કઈ એ વિચિત્ર ફરક રહેલેજ છે કે જેને લીધે એક જીવ તીર્થંકરપણને પ્રાપ્ત કરીને જ મોક્ષપદ મેળવશે જ્યારે બીજા જ સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધિ પદ મેળવશે પણ તીર્થંકરપણાને પ્રાપ્ત કર્યા સિવાય મેળવશે. તીર્થંકરનામ નિકાચિત કરવું.
જો કે કેટલાક જીવે કુવલયપ્રભ આચાર્ય જેવા પણ હોય છે કે જેઓ અત્યન્ત શુભતર અધ્યવસાયથી શ્રી. જિનનામકમને બાંધે છે, અને પછી કુવલયપ્રભ આચાર્યની માફકજ ઉસૂત્રભાષણ આદિથી તે બાંધેલા તીર્થંકરનામને નાશ કરે છે અને તીર્થંકરપદ મેળવતા નથી અને સામાન્ય કેવલી થઈ મોક્ષે જાય છે, પણ તેવા આત્મામાં તેવીજ તથા ભવ્યતા સમજવી, પણ એવી રીતે બાંધેલું તીર્થંકરનામ નાશ પામી જાય છે અને કેટલાક જીવેને ફળ દેતું નથી માટે શાસકારોએ તે તીર્થંકરનામકર્મને નિકાચિત કરવાનું શ્રી તીર્થકર મહારાજના ભાવથી પાછલા ત્રીજે ભવે જણાવ્યું છે. અર્થાત્ બાંધેલું તીર્થ કરનામકર્મ તે તીર્થકરપણું આવ્યા સિવાય વિખરાઈ જાય પણ નિકાચિત કરેલું એવું તીર્થંકરનામકર્મ તીર્થકર૫ણારૂપફળ આવ્યા સિવાય વિખરાયજ નહિ. ભગવાન જિનેશ્વરેની આઘસમ્યક્ત્વ પ્રાપ્તિ
જે જે જીવેને મોક્ષ પ્રાપ્ત થયે છે કે જે જે જીવેને મોક્ષ પ્રાપ્ત થવાને છે તે બધા જ ચહાય તે પછી તે જીવ તીર્થંકરપણે મોક્ષ પામવાને હેય કે સામાન્ય કેવલીપણે મોક્ષે જવાને હોય