________________
govaramenomaan
देवद्रव्य विचार
(વર્ષ ૩૫ ૩થી ચાલુ) [ પરમ પૂજ્ય, આગમતત્વતલસ્પર્શી જ્ઞાતા, શૈલાણાનરેશ પ્રતિ બોધક, ધ્યાનસ્થ સ્વ. આચાર્ય શ્રી આનંદ સાગર સૂરીશ્વરજી અ. શ્રીએ શાસનના અનેક કાર્યોમાં ગુંથાયેલ હોવા છતાં પિતાની કૃત સંપાને લાભ વારસામાં ભવ્ય ઇવેને મળી રહે, તે શુભ આશયથી સમયે સમયે મળતા અવસરના સદુપયેાગ રૂપે નાના મોટા અનેક ગ્રંથ રત્નનું નવનિર્માણ કર્યું છે.
જેમાં સંસ્કૃત, પ્રાકૃત, ગ ઘણા છે. ગુજરાતીમાં પણ અમુક ત્ર છે. પણ હિંદીની રચના ખૂબ જ જૂજ છે.
પૂ. આચાર્યદેવ શ્રી જન્મથી ખેડા પ્રાંતના છતાં વિશિષ્ટ ક્ષયોપશમના બળે હિંદી ભાષા ઉપર પણ અદ્દભુત પ્રભુત્વ ધરાવતા હતા, તે હિંદી રચનાઓ પરથી સ્પષ્ટ જાણવા મળે છે. ' આ પ્રસ્તુત કૃતિ પૂ. આગમ સમ્રાટ, આગમ દ્વારક આચાર્ય દેવશીએ (પ્રાય વિ. સં. ૧૯૭૪-૭૫ ની દેવદ્રવ્યની ચર્ચા વખતે) વિ. સં. ૧૯૭૭ થી ૧૯૮૩ના ગાળામાં ગુજરાત-સૌરાષ્ટ્ર બહારના પ્રદેશના ચાતુર્માસ તે વિહાર કાળમાં બનાવી હોય એમ અનુમાન છે.
ચોક્કસ માહિતી પ્રયત્ન છતાં મળી નથી, રતલામની શેઠ અષભદેવજી કેશરીમલજી જેન પઢીને જુના રેકડમાં આ કૃતિ છણે અવસ્થામાં હતી, પૂ. વયેવૃદ્ધ, સ્થિતપ્રજ્ઞ, ધમરોહી ગણીવર્ય શ્રી કિયસાગરજી મહારાજને આ કૃતિ ખૂબ જ ઉપયોગી અને સચોટ બાગવાથી વિ. સં. ૨૦૨૩ માં . કે. પેઢી રતલામ તરફથી પુસ્તિકાકારે પ્રકાશિત પણ કરાવી.
આને અધ ભાગ આગમ ચેતના ત્રીજા વર્ષના ત્રીજા પુસ્તક